ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બાંગ્લાદેશે ભારતમાંથી આયાત કરાતા યાર્ન(સૂતર) પર પ્રતિબંધ…
Category: Transport
ભારતે એપલના ૫૦૦૦ કરોડ રૂપિયા બચાવ્યા! …. વાંચો
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ચીન પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી ત્યારે આખી દુનિયા મંદી…
ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગના નવા નિયમો 15 એપ્રિલથી કર્યા જાહેર : સુધારેલા બુકિંગ સમય અને નવી સુવિધાઓ અને તત્કાલ ટિકિટ બુકિંગની પ્રક્રિયા વિષે જાણી લો આ માહિતી
ભારતીય રેલવે તેની તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે,…
વિશ્વનું સૌથી મોટું પર્યાવરણને અનુકૂળ કન્ટેનર જહાજ ભારત પહોંચ્યું
વિશ્વનું સૌથી મોટું પર્યાવરણને અનુકૂળ કન્ટેનર જહાજ ભારત પહોંચ્યું: અદાણીના વિઝિંજામ બંદર પર રોકાયું APSEZ દ્વારા…
એક લાખ લોકોને ભારત મોકલવાની તૈયારીમાં અમેરિકન સરકાર!
નવીદિલ્હી તમે H-1B વીઝાનું નામ સાંભળ્યું જ હશે. આ વીઝા અમેરિકામાં કામ કરવા માંગતા…
સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની બાજુમાં નવા સિટી બસ ટર્મિનલનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
ભારે ટ્રાફિકના નિવારણ માટે હયાત સિટી બસ ટર્મિનલના વિકલ્પરૂપે નવું BRTS- સિટી બસ ટર્મિનલ ઉભું કરાયું…
મોદી સરકારે હાઇવે અને એક્સપ્રેસ વે પર સાઇન બોર્ડ માટે નવી માર્ગદર્શિકા લાગુ કરી
આ નવી માર્ગદર્શિકા 24 જાન્યુઆરીથી અમલમાં આવશે,ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકોને સ્પષ્ટ, પ્રમાણિત અને સમયસર માહિતી પૂરી…
આવતીકાલે વિશ્વ જાહેર પરિવહન દિવસ :GSRTC એ BS-VI એમિમિશન નોર્મ્સ અનુસરતી ૩૮૦૦ બસ કાર્યરત કરનારુ દેશનું પહેલું સ્ટેટ ટ્રાન્સપોર્ટ યુનિટ
ખાસ લેખ : ઉમંગ બારોટ (પ્રાદેશિક માહિતી કચેરી,અમદાવાદ) સલામત સવારી દરરોજ • ૮,૩૨૦ બસ, ૪૨,૦૮૩…
ગાંધીનગર ખાતે ત્રિદિવસીય “૧૭મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સ્પો-૨૦૨૪”નું આયોજન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ તા. ૨૫ ઓક્ટોબરના રોજ મહાત્મા મંદિર ખાતે કોન્ફરન્સનો શુભારંભ કરાવશે *****…
તહેવારોમાં એસ.ટી. દ્વારા એકસ્ટ્રા બસોના નિયમિત ભાડા કરતા 1.25 ગણું ભાડું વસૂલાશે. દિવાળીના તહેવારોમાં ખાનગી બસોની જેમ એસ.ટી એક્સ્ટ્રા બસોમાં ઉઘાડી લુટ બંધ કરે : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી તાજેતરમાં 25% જેવો ભાડા વધારો કરાયા…
વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવાળીના તહેવારો દરમ્યાન મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્ર વાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી વધારાની ખાસ ૨૨૦૦ એક્સ્ટ્રા બસોનું આયોજન
વેબસાઈટ www.gsrtc.in ઉપરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ તથા સંબંધિત પુછપરછ માટે નિગમના…
દિવાળી પહેલા અમદાવાદીઓને 22 ઓક્ટોબરથી વૈષ્ણોદેવીથી અસલાલી-સનાથલ સુધી AMTSના ત્રણ નવા રુટ મળશે
ત્રણ બસ રૂટ પર શરૂઆતમાં 20 બસો દોડાવવામાં આવશે,હાલમાં જે ટિકિટનો દર ચાલી રહ્યો છે તે…
ઉધના ખાતે ૪.૭૨ કરોડના ખર્ચે નવનિર્મિત એસ.ટી. ડેપો-વર્કશોપનું લોકાર્પણ કરતા વાહન વ્યવહાર અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, આગામી દિવસોમાં નવી ૮૦ હાઈટેક વોલ્વો બસો શરૂ કરાશે
પ્રતિદિન ૨૫ લાખ મુસાફરોને પરિવહન સેવા આપતી એસ.ટી. બસોમાં આગામી સમયમાં ૩૦ લાખ મુસાફરો પ્રતિદિન મુસાફરી…
શાહીબાગ અંડરપાસ 18મી સપ્ટેમ્બર સુધી રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે
અમદાવાદ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અંડરપાસ નંબર 731A કિ.મી. 498/28-30 શાહીબાગ અંડરપાસ તાત્કાલિક અસરથી 18…
ઓનલાઈન એપ્લિકેશન દ્વારા રિક્ષા ચાલકોને થતી હેરાનગતિ દૂર કરવા અમદાવાદનાં વિવિધ રિક્ષા યુનિયનની આરટીઓને રજુઆત
ઓટોરિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશનના અમદાવાદના પ્રમુખ રાજુ સીરકે એ જણાવ્યું હતું કે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા રિક્ષા…