વિદેશી નાગરીકો માટે ગૃહ મંત્રાલયે લાગુ કર્યો નવો કાયદો, હવે આ કામ કર્યું તો સીધા દેશનિકાલ થશે

  ભારત સરકારે ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરવા માટે એક મોટું પગલું…

Moody ની ચેતવણી, દુનિયાને ‘દાદાગીરી’ દેખાડનાર USનું અર્થતંત્ર ખાડે ગયું, મંદીના ભણકારા…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર સત્તામાં આવ્યા બાદ સતત એવા નિર્ણય લઈ રહ્યાં છે, જેથી વૈશ્વિક…

અમેરિકામાં ટ્રમ્પ વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન: ‘ટ્રમ્પને હવે જવું પડશે’, લોકો રસ્તા પર ઉતર્યા, જાણો કેમ થઈ રહ્યો છે વિરોધ

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના પોતાના દેશમાં જ મોટા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.…

SCO શિખર સંમેલનના એક દ્રશ્યએ વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો.. US નાણામંત્રીએ આપ્યું મોટું નિવેદન

      ચીનના તિયાનજીન શહેરમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનના એક દ્રશ્યએ વૈશ્વિક…

પુતિને પીએમ મોદી સાથે મુલાકાત કરી ભારતને મોટી ગિફ્ટ, રશિયા S-400 મિસાઈલની નવી ખેપ મોકલશે

    ચીનના તિયાનજિનમાં તાજેતરમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ…

ભારત રશિયા, નેધરલેન્ડઝ અને બ્રાઝિલમાં ફાર્માની નિકાસ વધારશે

  ભારત રશિયા, નેધરલેન્ડ અને બ્રાઝિલમાં નિકાસ વધારવાનું વિચારી રહ્યુ છે. તેનો ઉદ્દેશ્ય ટેરિફ સંબંધિત ચિંતાઓની…

ટ્રમ્પના વ્યાપાર સલાહકારે મર્યાદા મુકી, “ચીન સાથે ભારતના સંબંધો ઠંડા – ગરમ છતા મોદીની હરકત આઘાતજનક”

પીટર તવારોએ વડાપ્રધાન મોદી માટે અણછાજતા શબ્દોનો ઉપયોગ કરી અમેરિકાની અકળામણ છતી કરી, ટ્રમ્પના વ્યાપાર સલાહકારે…

જર્મન વિદેશ મંત્રીએ ભારત આવતા પહેલા નિવેદન આપીને અમેરિકાને ઝટકો આપ્યો

  અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર સમગ્ર વિશ્વની જિયોપોલિટિક્સ બદલી નાખી છે. ટ્રમ્પ ભારતથી નારાજ…

રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવું હવે વધુ સસ્તુ : ડિસ્કાઉન્ટ 2.50 ડોલર વધ્યુ

    અમેરિકા માટે સૌથી મોટો વિરોધ બનેલા ભારત દ્વારા રશિયન ક્રુડતેલ ખરીદીમાં વધુ સારા સમાચાર…

એશિયા કપ 2025 પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો

  એશિયા કપ 2025 પહેલા અફઘાનિસ્તાને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. શારજાહમાં રમાયેલી ઝ20 ટ્રાય શ્રેણીની…

બ્રિટને 10 હજાર વિદેશી વિદ્યાર્થીઓને કડક ચેતવણી આપી

  બ્રિટિશ સરકારે એક ઝુંબેશ શરૂ કરી છે જેના હેઠળ વિદેશી વિદ્યાર્થીઓને ચેતવણી આપવામાં આવી રહી…

જેક સુલિવને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર દેશ કરતાં પોતાના હિતોનું ધ્યાન રાખવાનો આરોપ લગાવ્યો

    અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જેક સુલિવને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર દેશ કરતાં પોતાના…

પાકિસ્તાનના ક્વેટામાં રેલી દરમિયાન વિસ્ફોટ, 11નાં મોત, 30થી વધુ ઘાયલ

મંગળવારે રાત્રે પાકિસ્તાનના ક્વેટામાં બલૂચ નેશનલ પાર્ટીની રેલી યોજાઈ હતી. રેલી પૂરી થયા પછી તરત જ…

‘અમે ગુંડાઓથી ડરતા નથી’ : વિજય દિવસ પરેડમાં ટ્રમ્પને શી જિનપિંગનો કડક જવાબ

    ચીનની રાજધાની બેઇજિંગના તિયાનમેન સ્ક્વેર ખાતે ઇતિહાસની સૌથી મોટી લશ્કરી પરેડ યોજાઈ હતી. આ…

વિક્ટ્રી પરેડમાં ચીનનાં રાષ્ટ્રપતિનો હુંકાર, અમેરિકા પર હુમલો કરવા સક્ષમ મિસાઇલો ચીને બતાવી

  બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હારના 80 વર્ષ નિમિત્તે બુધવારે ચીનની રાજધાની બેઇજિંગમાં વિક્ટ્રી ડે પરેડ ઊજવવામાં…