વિજયાદશમી પર RSS પ્રમુખ ભાગવતે કરી શસ્ત્ર પૂજા, બોલ્યા- તોડવું નહીં જોડવું આપણી સંસ્કૃતિ

Spread the love

 

નાગપુર, નવરાત્રીની શરૂઆતની સાથે જ RSSની અલગ અલગ શાખાઓ પર સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. વિજયદશ્મીનાં (Dasera 2021) દિવસે નાગપુરમાં આયોજિત કરવામાં આવેલાં કાર્યક્રમમાં સરસંઘચાલક ઉપસ્થિત છે અને તેઓ સ્વંયસેવકોને સંબધિત કરશે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS આજે શુક્રવારે તેનો 96મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. હિન્દી તિથિ મુજ વિજયદશ્મીનાં (Vijayadashmi)દિવસે 1925માં RSSની સ્થાપના થઇ હતી.આ પણ વાંચો-અમિત શાહની સર્જિકલ સ્ટ્રાઈકની ચીમકીથી ડર્યુ પાકિસ્તાન, કહ્યુ- ‘અમારો દેશ શાંતિપ્રિય છે’નવરાત્રીની શરૂઆત જ RSSની અલગ અલગ શાખાઓ પર સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. વિજયાદશ્મીનાં દિવસે નાગપુરમાં આયોજિત કરવામાં આવેલાં આ કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવ (Mohan Bhagwat) ત ઉપસ્થિત રહ્યાં હતાં. મોહન ભાગવતે પહેલાં શસ્ત્ર પૂજન કર્યું જે બાદ મોહન ભાગવતે સ્વંયસેવકને સંબોધિત કર્યા.શું બોલ્યા મોહન ભાગવત- પોતાનાં સંબોધન દરમીયાન મોહન ભાગવતે કહ્યું કે, આ વર્ષ આપમી સ્વાધીનતાનો 75મું વર્ષ છે. 15 ઓગસ્ટ 1947માં આપણે સ્વાધીન થયા. આપણે આપમાં દેશને સૂત્ર દેશને આગળ ધપાવવા માટે સ્વયંનાં હાથમાં લીધુ છે. સ્વાદીનતાથી સ્વતંત્રતા તરફની અમારી યાત્રાનો આ પ્રારંભ બિંદુ હતું. આપણને આ સ્વાધીનતા રાતો રાત નતી મળી. સ્વતંત્ર ભારતનું ચિત્ર કેવું હોય તેની ભારતની પરંપરા અનુસાર સમાન કલ્પનાઓ મનમાં લઇને દેશનાં તમામ ક્ષેત્રોથી તમામ જાતિવર્ગથી નીકળી વીરોની તપસ્યા ત્યાગ અને બલિદાનનાં હિમાલય ઉભા કર્યા છે.મોહન ભાગવતે આ દરમિયાન કહ્યું હતું કે, વિભાજનની ટીસ હજુ સુધી ગઇ નથી. તેમણે કહ્યું કે, આપણી પેઢીઓને ઇતિહાસ અંગે જણાવવું જોઇએ. જેથી આવનારી પેઢી તેમની આગળની પેઢીને આ અંગે જણાવે.આ પણ વાંચો-વિજયાદશમી: PM મોદી આજે દેશને સમર્પિત કરશે 7 રક્ષા કંપની, આ કંપનીઓ કઈ કઈ છે આપને જણાવી દઇએ કે, આયોજન કોરોના ગાઇડલાઇનનું પાલન કરતાં થઇ રહ્યું છે. આ વખતે ફક્ત 200 લોકોને જ તેમાં ભાગ લેવાની પરવાનગી છે. વિજયાદશ્મીનાં દિવસે 1925માં સંઘની સ્થાપના થઇ હતી. આ દિવસે સંઘની શાખાઓ પર સ્વયંસેવક શક્તિનું મહત્વ યાદ રાખવા માટે પ્રતીકાત્મક રૂપે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. ઘણી શાખાઓ મળી એક સાથે મોટા કાર્યક્રમનાં આયોજન પણ કરે છે. વિજયાદશ્મીથી પ્રેરણા લઇ રાષ્ટ્ર માટે કાર્ય કરવાં સંબંધમાં સંઘનાં કોઇ અધિકારી અથવા સમાજનાં કોઇ ગણમાન્ય વ્યક્તિનું ભાષણ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com