રાજકોટમાં પતિનો ધંધો બંધ થતા આર્થિક સંકડામણ

Spread the love

દેશમાં લાદવામાં આવેલ લોકડાઉનના 2 વર્ષ પછી પણ ઘણા લોકો હજુ પણ આ ભૂલી શક્ય નથી ત્યારે વ્યવસાયો અચાનક બંધ થઈ ગયા અને ઘણા પરિવારોને મહિનાઓ સુધી અલગ રહેવું પડ્યું ત્યારે દૈનિક કમાણી કરીને દૈનિક ખાનારાની હાલત ખરાબ બની હતી ત્યારે લોકડાઉનમાં દેહ વેપારની અનામી શેરીઓમાં જવા મજબુરીના કારણે રાજકોટ શહેરની એક નહીં પણ 70 લાચાર મહિલાઓ આ ખરાબ પરિણામનો ભોગ બની છે.
રાજકોટમાં આવેલ 12 પીઅર એજ્યુકેટર અને તેમની નોંધણીમાં જાણવા મળ્યું છે કે શહેરની 70 મહિલાઓ આર્થિક તકલીફો અને લોકડાઉનમાં કોઈ મદદ ન મળવાને કારણે દેહ વેચવા માટે મજબૂર થઈ હતી. ત્યારે આ તમામની હાલમાં કાઉન્સેલિંગ ચાલી રહી છે. ત્યારે આ મહિલાઓ તેમજ અન્ય કામદારોનું કાઉન્સેલિંગ કરીને અત્યાર સુધી 17 લોકોને સમજાવવાની સાથે સાથે કીટ અને અન્ય સહાય આપીને મુક્ત કર્યા છે.
AIDS પ્રિવેન્શન ક્લબના ચેરમેનએ જણાવ્યું હતું કે, સરકારે દેહ વર્કર્સને શોધવા અને તેમને આ વેપારમાંથી બહાર કાઢવા માટે નિયમિત આરોગ્ય તપાસ દ્વારા માર્ગદર્શન આપવા માટે પીઅર એજ્યુકેટરની ભરતી કરી છે.ત્યારે જેઓ આ વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓ પર નજર રાખે છે અને તેના આધારે તેમની સંસ્થા મહિલાઓને વેપારમાંથી બહાર નીકળવાની સલાહ આપે છે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની બમ્પર આવક,કપાસ 1 મણના ભાવ 1250થી 1670 બોલાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com