દુનિયામાં એક એવી ફક્ત ને ફક્ત માનવજાત એવી વ્યક્તિ છે, જે તમામ પ્રકારે વિચારો, વિમર્શ,બુદ્ધી છે, કુદરતે જે ટોપ લેલવનું કહેવાય તે માનવજાતનો જન્મ છે. જવાબદારી ,સ્વાભિમાન ,અભિમાન, કમાવવું ,ગુમાવવું , આ તમામ દર્દો માનવજાત જ મહેસુસ કરે, અને ૫૮ વર્ષ રીટાયર્ડ બાદ માનવજાતની જ પેન્શન મળે, ત્યારે વાનર જાત પણ પેન્શન ઓફિસે પહોંચીને ટોકન લેવા બેઠું હોય તેમ બેસી ગયું છે, ત્યારે માનવજાતને ખબર છે કે આ કેટલા પૈસા છે, આ કેટલા નાણાં છે, ત્યારે આવા નવજાતને પેન્શન કચેરીએ ગમે તેટલા મોટી રકમના ચેક કે હજારની નોટોનાં બંડલો આપો તો તેમના માટે વસ્તી જ છે અને કાગળ જ છે, ત્યારે બે લાખ નું બંડલ મૂકો, અને એક બિસ્કીટ મૂકો, તો બિસ્કીટ લઈ ને રાજી, ત્યારે આ વસ્તુ માનવજાત માટે મુકો તો ? કેવી ગણતરી કરે સમજાે ? આજે નોકરી માં વર્ષો સુધી કામ કર્યું હોય એટલે સરકાર પેન્શન આપે છે. ત્યારે પેન્શનની કચેરીએ માનવજાતની બદલે માનવજાતે લાઈનમાં ગોઠવાઈ ગઈ છે.
વાનર જાતની ખબર છે કે અહીંયા વડીલો પેન્શન આવશે એટલે કોઈ કાઈ બિસ્કિટનો ટુકડો નાખશે, કુદરતી આપ્યું છે, તો કાંઈક વાપરશે, બાકી આપે તેનું પણ ભલુ અને ન આપે તેનું પણ ભલું, દુનિયામાં માનવજાત એક એવી વ્યક્તિત્વ કુદરતી બનાવ્યું છે,કે બધી જ ખબર પડે, બાકી કરોડો રૂપિયા ના ઢગલા પડયા હોય અને ક્યાંક ખૂણામાં રોટલી પડી હોય તો કપિરાજ રોટલી લઈને, પણ એ કપિરાજ ને ખબર નથી કે, આ ધનથી તેમના કપિરાજાેની સાત પેઢી ગાંઠીયા, બિસ્કીટ, રોટલી થી લઈને ગુલાબ જાબુ ખાઈ શકે, વિચાર કરો આ ખબર પડતી હોય તો શું થાય ? કોઈ માનવી કેશ લઈને બહાર નીકળી શકે ખરા ? દેશમાં શું અબજાે પતીઓ માનવજાત ફક્ત હોય ખરી ? કપિરાજ અબજ પતિઓના પણ બાપ હોય કે નહીં ? કાયદો ,કાનુન, નિયમો તમામ જાણતા હોય તો શું થાય? કલ્પના કરો, ત્યારે જે કુદરતે આપ્યું છે, તેને એક સ્વીકારીએ , બાકી ભિખારી તો ઠીક ગાયથી લઈને અબોલ જીવ અને કપિરાજ ને પણ રોટલો ખાવા ડાળીઓ બદલવી પડે છે. ક્યારે સંતોષ માનો તો બધું જ છે બાકી કાંઈ નહીં ,માનવજાતને ઉંમર બીપી જાય એટલે પેન્શન મળે, અબોલ જીવની ઉંમર વીતી જાય તો આ લોકોનું શું થતું હશે ? હાથ,પગ હલનચલન થાય ત્યાં સુધી ઠીક પણ ન ચાલે તો કપિરાજ નું શું? વિચારો, માનવજાતની જે મળ્યું છે, તે કોઈ જીવને મળ્યું નથી, તબિયત સારી ન હોય તો દવા, ઓપરેશન ખાવું-પીવું રહેવું તમામ સવલત નો આ કવિરાજ નું ઉંમર વધતા હાથ પગ ન ચાલે તો શું? વિચારો? સંતોષ એ જ જીવન,