આર્યનને મળ્યા જામીન, આખરે 25 દિવસ પછી રાહત, દિવાળીમાં ફટાકડા ફોડશે,

Spread the love

 

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ (Cruise Drugs Case)માં આર્યનખાનના જામીન અરજી પર આજે એટલે કે ગુરુવારના રોજ મુંબઈ હાઈકોર્ટ (Bombay High Court)માં સુનાવણી યોજાઈ હતી. આજે બપોરના 2.30 વાગે સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણી બાદ કોર્ટનો ફેસલો આવ્યો છે, જેમાં આર્યનખાનને જામીન મળી ગયા છે.
આખરે 26 દિવસ પછી ડ્રગ્સ કેસમાં મોટી રાહત મળી છે. મુંબઈ હાઈકોર્ટમાં આજે સુનાવણીનો ત્રીજો દિવસ છે. આર્યનખાનસ અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધમેચાની દલીલો બુધવારે પૂર્ણ થઈ હતી. આજે આ મામલે NCBએ પોતાનો પક્ષ રાખ્યો હતો. કોર્ટમાં ASG અનિલ સિંહ NCBનો પક્ષ રાખ્યો હતો.
ડ્રગ્સ કેસમાં આર્યનખાનને આખરે જામીન મળ્યા છે. આર્યનખાને NCBએ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી આર્યન ખાન સહિત, મુનમુન ધમેચા, અરબાઝ મર્ચેન્ટને પણ બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્યનખાન આજે નહીં કાલે જેલમાંથી બહાર નિકળશે.ASG અનિલ સિંહે સુપ્રીમ કોર્ટનો હવાલો આપતા જણાવ્યું કે NDPSએક્ટમાં ઉદાર દ્રષ્ટીકોણ દેખતા જામીન આપવા ના જોઈએ. આર્યનખાનની પાસે ડ્રગ્સનું કોન્શસ પઝેશન હતું. તેમણે કોમર્શિયલ માત્રામાં ડ્રગ્સ ડીલનો પ્રયત્ન કર્યો હતો. ASG અનિલ સિંહે વધુમાં જણાવ્યું કે તેમની પાસે એ વાતનું પ્રૂફ છે કે આર્યનખાન ડ્રગ્સ ઉપલ્બધ કરાવતા હતા.
આજની રાતતો આર્યનખાન જેલમાં જ વિતાવશે. કોર્ટના આદેશની કોપી મળ્યા પછી જ આર્યન, અરબાઝ, મુનમુન જેલમાંથી બહાર નિકળી શકશે, શુક્રવાર અથવા તો શનિવારના રોજ ત્રણેય જેલમાંથી બહાર નિકળી શકશે.તેમણે જણાવ્યું હતું કે, તેઓ ફક્ત ડ્રગ્સ ઝડપાયું તેના પર વાદ સંવાદ કરી રહ્યા છે. તેમણે કોર્ટમાં બુધવારે જણાવ્યું કે તેઓ પ્રયત્ન કરશે કે એક કલાકમાં તેઓપોતાની સમગ્ર વાત રાખી શકશે. મુંબઈ દરિયા કિનારે નજીકના ક્રૂજ પર એનસીબીની છાપેમારી દરમિયાન માદક પદાર્થ મેળવવાના કિસ્સામાં ત્રણ ઓક્ટોબરના રોજ ધરપકડ કરાયેલા આર્યન ખાન , અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધમેચા ત્રણ ઓક્ટોબરથી જ જેલમાં છે. કેસ પર બુધવારે અંદાજીત બે કલાક સાંભળવા માટે પછી ન્યાયમૂર્તિ સામ્બરે કહ્યું, અમે તેને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું.
આર્યાન કેટલાય વર્ષથી ડ્રગ્સ લે છેઃ ASG અનિલ સિંહ
એનસીબીના વકીલ એએસજી અનિલ સિંહે હાઇ કોર્ટમાં સુનાણી દરમિયાન કહ્યું હતું કે આર્યન ખાન કેટલાય વર્ષથી ડ્રગ્સ લે છે અને પેડલર સાથે પણ તેના સંબંધ છે. તેની ચેટમાં પણ તે વાત પણ સામે આવી છે કે તે ડ્રગ્સનો કારોબાર કરી રહ્યો હતો. ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી થવાની છે તેની માહિતી આર્યાનને પહેલાથી જ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com