GJ-1 મહાનગરપાલીકાના ૮.૫ કરોડના ૨૫૦ વેન્ટીલેટર પસ્તીની જેમ ધૂળ ખાઇ રહ્યા છે

Spread the love

ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી, તથા કેન્દ્રીય ગૃહમંત્રી કરોડોની નહીં, અબજાેની ગ્રાંન્ટ ગુજરાતના વિકાસ માટે તથા મહાનગરપાલીકાઓ માટે ફાળવે છે. ત્યારે બસ ખરીદીમાં રસ, દાખવવાનો બાકી દિલ્હીથી દાદા પૈસા મોકલે અહીંયા છોકરા એસ કરીને ખાલીખમ કેમ કરવા તેના દાવ લગાવે, ત્યારે GJ-18 મહાનગરપાલીકાની ગંભીર બેદરકારી સામે આવી છે.કોરોનાની પ્રથમ લહેર વખતે ૨૦૨૦માં રાજ્ય સરકારે પીએમ કેર ફંડ અંતર્ગતAMCને ૧૦૦ વેન્ટિલેટર આપ્યા હતા.આ વેન્ટીલેટર AMCના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં ધૂળ ખાઈ રહ્યા છે અને બીજી તરફAMCએ ૮.૫ કરોડના ખર્ચે નવા ૨૫૦ વેન્ટિલેટરની ખરીદી કરી છે. ૧૦૦ વેન્ટિલેટર શા માટે પડી રહ્યા છે અથવા તો તેમાં કોઈ ખામી છે કે નહીં તે બાબતેAMCએ કોઈ જ સ્પષ્ટતા સરકાર સમક્ષ કરી નથી.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે જે ૨૫૦ વેન્ટિલેટરની ખરીદી કરવામાં આવી છે, તે તમામ વેન્ટીલેટર કાર્યરત છે.૨૫૦માંથી ૧૩૮ SVP હોસ્પિટલમાં, ૪૦VS હોસ્પિટલમાં, ૫૫ LG હોસ્પિટલમાં અને ૧૭ શારદાબેન હોસ્પિટલમાં કાર્યરત છે. અગાઉના સત્તાધીશોએ ખરીદેલા વેન્ટીલેટર બાબતે અથવા સ્ટોરમાં ધૂળ ખાઈ રહેલા વેન્ટિલેટર બાબતે તેમને કોઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર મારફતે અમદાવાદ મહાનગરપાલિકાનેPM CARESજ ફંડમાંથી ૧૦૦થી વધુ વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવી હતી, પણ ટેકનીકલ ખામીના કારણે આ વેન્ટિલેટર ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતાં. જેથી છેલ્લા એક વર્ષથી ૧૦૦થી વધુ વેન્ટિલેટરને જાણે કે અભરાઇએ ચઢાવી દેવામાં આવ્યાં હોય એમ સ્ટોર રૂમમાં મૂકી દેવામાં આવ્યાં છે. અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ AMCના સેન્ટ્રલ મેડિકલ સ્ટોર્સમાંPM CARESજ ફંડમાંથી આવેલા ૧૦૦થી વધુ વેન્ટિલેટર ધૂળ ખાઇ રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com