આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય

Spread the love

આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે ,ત્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી શું સૌને શિક્ષણનો અધિકાર મળ્યો છે ,ખરો? મોંઘવારી ,બેકારી માં, આ બાળક નું ભણતર પણ લટકી ગયું છે. મા-બાપ મજૂરી કરે, ત્યારે કચરાના ઢગમાં ખડકાયેલ આ બાળક પડીકુ ખાતું નજરે પડે છે. રામ રાખે તેને કોણ ચાખે, બાકી ડસ્ટબિન થી લઈને આજના યુગના મા બાપ કચરા ,માટીથી બાળકને દૂર રાખે છે. પણ આ દૂર રાખવા વાળા ના બાળકો દવાખાને વધારે દવા લેવા જાય છે, ત્યારે આ બાળક એન્ટિવાઇરસ કહેવાય કે નહીં, બધુ કોઠે પડી જાય, છેવાડાના માનવી ની ચિંતા કરતી સરકાર આ બાળકનું નહીં પણ આવા લાખો બાળકો શિક્ષણથી વંચિત છે, તે માટે ચિંતા કરવાની જરૂર છે. આજે ભણવાનું, અભ્યાસ એક સપનું બનતું જાય છે. કચરાના ઢગમાં આ બાળક શેના માટે ? પાપી પેટકા સવાલ હૈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com