મનપાના સફાઈ કામદારોના ધરણા યથાવત છે. સેકટર ૧૨ ખાતે મોટી સંખ્યામાં સફાઈકમદારો ઉમટ્યા હતા. અને ધરણાના કાર્યક્રમને ઉગ્ર બનાવવા માટે દસાડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકીના પણ આ ધરણાંને ટેકો આપવા અને ખુદ તેઓ પણ આ ધરણામાં જાેડાયા હતા. તેઓ સતત ૪૮ કલાક ધરણાં કરશે અને છેલ્લા કેટલાય સમયથી સફાઈ કામદારોની જે માંગો છે એ માંગોને ન્યાય આપવા માટે નૌશાદ સોલંકી ધરણામાં જાેડાયા હતા. ગાંધીનગરમાં સફાઈ કર્મચારીઓને મનપામાં કાયમી નિમણૂ ંકની માગને લઈને ૬૪ દિવસથી ધરણાં કરી રહ્યાં છે ત્યારે કોઈ જાેવા પણ નથી આવતુ ં અને અગાઉ તેમને કરેલ ઉગ્ર ધરણામાં પણ સફાઈ કામદારોએ દેખાવો કર્યા હતા. અને અર્ધ નગ્ન અવસ્થામાં ધરણા કર્યા હતા પરંતુ કોઈ નિરાકરણ આવ્યુ ંનહતું.
ત્યારે દસાડા વિધાનસભાના ધારાસભ્યનો ટેકો હતો ૪૮ કલાક સફાઈ કામદાર સાથે ધરણામાં જાેડાશે. આ મામલે તેમને પાણીનો પણ ત્યાગ કરવાનો ર્નિણય કર્યો હતો. મહત્વનુ ં છે કે વિધાનસભાનુ ં સત્ર ચાલુ થવા જઈ રહ્યુ ં છે ત્યારે હવે કોંગ્ર ેસ પણ દેખાવો કરશે અને જરૂરી વાતો સાથેના મુદ્દાઓ સાથે વિધાનસભા ઉતરશે.