રહીશોને ભૂંગળાની ભારે ગુંગળામણ,
ગુજરાતનું કહેવાતું પાટનગર જ્યાં સૌથી વધારે વસ્તી સરકારી કર્મચારીઓની રહે છે, ત્યારે સરકારી કર્મચારીઓને જે તે વખતે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા અને આ પ્લોટ માં કોમન પ્લોટ જ્યાં બાળકો રમી શકે, પ્રસંગો ઉજવી શકે, આ સારું ઉદ્ભવ થી જગ્યા પણ છોડવામાં આવી હતી, ત્યારે GJ-18 મનપા, પાટનગર યોજના દ્વારા જે કોમન પ્લોટ માં ગમે ત્યાં ભૂંગળા મૂકી દેવામાં આવતા બાળકોને રમવા તથા વસાહતીઓને પોતે કોઈ પ્રસંગો યાદ ઉપજવું હોય તો પણ ભારે હાલાકી ભોગવી પડે છે. બે વર્ષથી ગુંદરની જેમ ભૂંગળા મેદાનમાં મૂકી દીધા રહીશું પણ પરેશાન થઈ ગયા છે,GJ-18 ના અનેક કોમન પ્લોટ માં ભુંગળા મૂકી દેતા બાળકોની રમતો પણ લુપ્ત થઈ રહી છે, ત્યારે મંદ ગતિએ ચાલતા કામો, અને સરકારી જગ્યા હોય તેમ કોમન પ્લોટ જે વસાહતીઓ માટે ફાળવવામાં આવેલ છે ત્યાં બે વર્ષથી ભૂંગળા મૂકી દેતા વરસાદમાં પણ સ્થિતિ કફોડી થઈ જાય છે, ત્યારે વસાતીઓ દ્વારા કોમન પ્લોટ માંથી ભુંગળા ઘટી તેવી માંગણી પણ કરવામાં આવી છે.
ભુંગળાની વસાહતીઓને ભારે ગુંગળા મણ
તહેવારો, પ્રસંગોપાત કાઇ ઉજવવું હોયતો જગ્યા હોવા છતાં ભાડે રાખવી પડે છે, લગ્ન પ્રસંગે, મરણ હોય ત્યારે બેસણું કોમન પ્લોટ હોવા છતાં મજબુરીમાં હોલ ગોતવા જવું પડે છે, જેથી આ ભુંગળાનો હવે નિકાલ કરો, ઠઠ્ઠાઇ દીધા છે,