ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 આથી આખા શહેરમાં ડહોળું પાણી આવતા પ્રજાજન ત્રાહિમામ પોકારી ગયું છે, તારે જમવામાં ખીચડી પણ કાળી પડી ગઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે, ત્યારે GJ-18 આખા જિલ્લામાં માણસા તાલુકામાં પણ ડોળા પાણીનો કકળાટ સાંભળવા મળ્યો છે, ત્યારે ત્યાં પણ વિરોધ વંટોળ શરૂ થયો છે.
GJ-18 નગરજનોમાં ડહોળા પાણીના કારણે વસાહત મંડળોથી લઈને તમામ આ મુદ્દો ચર્ચા જગાવી છે, ત્યારે GJ-18 મનપાના સત્તા દિવસો હજુ આ પ્રશ્ન હલ્યા, અને બૂમ સંભળાઇ નથી, ક્યાંથી સંભળાય, પ્રજા પણ હવે નગરસેવકોને ગણતી નથી, મોટાભાગના નગરસેવકો એવો જવાબ આપે છે, કે અમારું કોઈ સાંભળતું નથી તો પહેરાકાની વાત અથડાવીને ચાવી જાય તેના કરતાં હવે અન્ય રીતે કેમ જાણ ન કરવી, તે મુદ્દે હવે નગરજનો મેદાની ઉતર્યા છે ત્યારે ડોળા પાણી દરેક સેક્ટરોમાં ચાર દિવસથી બૂમ પડી રહી છે, પણ કોઈ નગરસેવક હજુ આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ કોઈ રજૂઆત કરી નથી.
સેક્ટરોમાં ડહોળા પાણીથી પ્રજાત્રસ્ત, નગરસેવકો હજુ સુધી આ પ્રશ્ને ડોકાયા નથી, પાણીજન્ય રોગોથી GJ-18 ને ભરડો લે તે પહેલા શુદ્ધ પાણીનું ભમેડો ફેરવો તેવી પ્રજાની માંગણી સાથે લાગણી કરોડોની અબજાેની ગ્રાન્ટ છતાં ડહોળું પાણી ?