હાઇકોર્ટે રખડતા ઢોર મામલે વધુ સખત આદેશો કર્યા

Spread the love


ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોરના મામલે વધુ ઉગ્ર આદેશો આપતા જણાવ્યું કે ઢોર પકડવા જતી પાર્ટી પર હુમલો કરનારા તત્વો સામે સરકાર એફ.આઇ.આર. મોદી કસ્ટડીમાં લે આ માલ પણ સરકાર એએમસી ની કામગીરીથી અસંતુષ્ટ હોવાનું જણાવ્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર રખડતા ઢોર મામલે હાઇકોર્ટ ના ચીફ જસ્ટીસ રાજ્ય સરકાર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પ્રત્યે અસંતોષ વ્યક્ત કરતા વધુ આદેશો આપતા જણાવ્યું છે કે એક કાયદો હાથમાં લઈ ઓથોરિટીની ફરજ બજાવતા અટકાવનારા ઢોરના માલિકો કે હુમલો કરનાર અસામાજિક તત્વો સામે એક પણ કિસ્સામાં સરકારે કોઈને પોલીસ કસ્ટડીમાં લીધા હોય તેવા દાખલા આપો નાગરિકોને ધાક ધમકી આપી હુમલા કરતા હોવાથી લોકો તેવા તત્વો વિરુદ્ધ ફરિયાદ કરતા પણ ડરે એવો માહોલ બની ગયો હોવા છતાં સરકાર તેમજ તંત્ર મંદ ગતિએ ચાલી રહ્યું છે આમ સરકાર તેમજ એ.એમ.સી. વિરુદ્ધ સૂચક ટકોર કરી છે.નોંધનીય છે કે આ જાહેર હિતની અરજીની સુનવાણી દરમિયાન હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ એ.જે .શાસ્ત્રીની ખંડ પીઠે ઉપરોક્ત કારણો દર્શાવી અસંતોષ દાખવ્યો છે.
હાઇકોર્ટે કડક આદેશ આપી સરકાર અને ઓથોરિટી ને સૂચક રીતે છૂટ આપતા નોંધવામાં આવ્યું છે કે રાજ્ય અને તેની ઓથોરિટી આકરામાં આખરી કાર્યવાહી કરવા માટે મુક્ત છે અને ઢોર માલિકોની અસામાજિક હરકત કરતી કાર્યવાહી અટકાવે. જરૂર જણાય તો તેમને કસ્ટડીમાં લે જેથી શહેરમાં શાંતિ અને અસમાનતા જળવાઈ વધુમાં હાઇકોર્ટે નોંધ્યું છે કે ઢોરને ખાવા માટેના ઘાસની ફૂટપાથ ઉપર રોડના નાકે જાહેરમાં વેચવામાં આવે છે જેના માટેની કોઈ સત્તાવાર મંજૂરી પણ લેવામાં આવી હોતી નથી તેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આદેશ કરવામાં આવે છે કે આ રીતે ઘાસ વેચનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે પોલીસની જ્યારે પણ મ્યુ. ની જરૂર પડે ત્યારે તેમની પૂરી પાડવામાં આવે જેથી કરીને જાહેર સેવકો ને તેમની કાયદેસરની કાર્યવાહી કરવાથી અસામાજિક તત્વો અટકાવી શકે નહીં. કોર્ટે લીગલ સર્વિસ ઓથોરિટી નું સર્વે તથા અરજદાર પક્ષે થયેલી રજૂઆતને રેકોર્ડ પર લઈ આ દેશમાં નદી છે કે લીગલ ઓથોરિટી અમદાવાદ શહેરનો જે સર્વે કર્યો છે તેના તથ્યો વિચલિત કરનારા અને લાલબત્તી સમાન છે. શહેરની સ્થિતિ ગંભીર છે જેથી સરકારે એક સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરીને બતાવે કે આઠ મહાનગરપાલિકા અને ૧૫૬ નગરપાલિકામાં શું કાર્યવાહી કરવામાં આવી તેમજ અમદાવાદ પોલીસ કમિશનર અને રાજ્યનો ગૃહ વિભાગ સોગંદનામુ કરી જણાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com