રૂપાણી સરકાર સામે આડેધડ પત્રો, નિવેદનો આપતા નેતાઓને ડે.મુખ્યમંત્રીએ ઝાટક્યા  

Spread the love

ગુજરાતનાં 23 વર્ષથી એકહથ્થું ભાજપનું શાસન ચાલી રહ્યું છે, ત્યારે સરકાર તમામને ખુશ ક્યારેય કરી ન શકે, ત્યારે મુખ્યમંત્રી તરીકે આરૂઢ વિજયરૂપાણી સરકાર સામે હમણાં પનોતી ચાલી રહી હોય તેમ એક પતે ને ત્રણ પ્રશ્નો ઊભા થાય, ત્યારે બહારના પ્રશ્નો અને વિરોધપક્ષના નેતાઓ કરતાં પક્ષના જ નેતાઓ અત્યારે સરકારને પરેશાનીમાં નાખી રહ્યા છે, ત્યારે આખા બોલા અને કોડા છાપ તથા પ્રજાના કામોમાં હંમેશા શિસ્તબધ્ધ રહેતા નિતીનપટેલ આજે LRD પ્રકરણ મામલે જે ભાજપના સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો એ પત્રો લખીને જે વાયરલ કર્યા છે તે સંદર્ભે રૂપાણી સરકારના બચવામાં તેમણે જણાવ્યુ હતું કે, સરકાર ધ્વારા શું નિર્ણય લીધો, પ્રશ્ન શું હતો? કયા કારણોસર LRD પ્રકરણમાં આ પ્રશ્ન બન્યો છે તે ચર્ચા મુખ્યમંત્રી પાસે રૂબરૂ કરવાની હોય ત્યારે આવા પત્રો લખીને પ્રજામાં વાયરલ કરીને રાજકીય રંગ આપવાનું બંધ કરવા સુધીનો તેમનો ઉચાટ ભાષણમાં હતો.  ત્યારે સરકારની બચાવમાં જય ની મદદે વિરુ આવ્યા તેવું પ્રતિત થતું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com