ગુજરાતનું કહેવાતું પાટનગર એટલે હવે મનપા સમાવેશ થઈ ગયો છે ત્યારે મનપા દ્વારા સમાવિષ્ટ ગામો પણ નવા આવતા વિકાસની વાતોના વડા થયા છે, ત્યારે મનપામાં હલવાયા જેવો ઘાટ સર્જાયો છે, આજે લોકો કહી રહ્યા છે કે નથી જાેઈતી મહાનગરપાલિકા અમારી જૂની હતી તે પાલિકા આપી દો, ત્યારે પેથાપુર સસ્તુ અને સારું હવે નગર, ત્યારે ય્ત્ન-૧૮ શહેરમાં મોંઘા દાટ મકાનો ના કારણે લોકોને મકાન લેવાનું સપનું ચકનાચૂર હતું. તે સપનું પેથાપુરે સાકાર કર્યું છે ત્યારે પેથાપુર માટે મોટી આફત જંત્રીની આવી ગઈ છે ત્યારે બે કિમી ના છેવાડે આવેલા રાંધેજા, પીપળજ, કોલવડા, ઉનાવા ,બોરીજ, ખાતે જંત્રી ઓછી અને પેથાપુરમાં ફાડી નાખે તેવી જંત્રીથી મકાનો બિલ્ડીંગોમાં મંદીનો તોમાર શરૂ થઈ ગયો છે ધબકતું દોડતું અને સસ્તું નગર એવું પેથાપુર માં વિકાસ ઝડપી થયો પણ હવે બ્રેક લાગી ગઈ છે ત્યારે બિલ્ડરોથી લઈને નાના વેપારીઓને ૨૦૨૩ ની પનોતી બેસી ગઈ હોય તેવું લાગે છે,
રાંધેજામાં મકાન લો તો સસ્તુ પડે, જે ફક્ત બે કિ.મી ની હદ પેથાપુર થાય છે હવે પેથાપુરમાં મંદી અને રાંધેજામાં તેજી થશે તેવો ઘાટ સર્જાયો છે ત્યારે વિસંગતતા હવે દૂર કરવી જાેઈએ, આજે પેથાપુર ખાતે જાહેર જનતાથી લઈને બિલ્ડરો દ્વારા પણ વિરોધ દર્શાવવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થયેલ છે.
પેથાપુર વિકાસશીલ હરણફાળ બનતા જંત્રી વિલન બની,
રાંધેજામાં મકાનો ખરીદનારની સંખ્યા જંત્રી ઓછી હોવાને કારણે લોકો ત્યાં દોટ મુકશે, પેથાપુરની જંત્રીના નામની પનોતી આવતા મોંઘીદાટ મકાનો હવે વેચવા બિલ્ડરોને પણ માલ વેચાતા આંખે પાણી આવી જાય તેવી સ્થિતિ,
મકાન ખરીદનાર કરતાં ભાડે લેનારની સંખ્યા વધશે,
જુના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ ફરી શરૂ થઈ જશે,