
રાજ્યમાં દરેક પાનના ગલ્લે, કચેરી, હોટલો રોડ, રસ્તા પર ચાની કીટલીએ એક જ પ્રશ્ન પૂછાઇ રહ્યો છે, કે આધારકાર્ડને પાનકાર્ડ સાથે લીંક કરાવ્યું, ત્યારે કોણ કરે છે ? કોની જવાબદારી છે ? ત્યારે બેંકો પાસે જાય તો કહે કે સીએ પાસે જાવ, ત્યારે બેંકોમાં ખાતા ખોલાવ્યા ત્યારે પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ , બેંકમાં આપેલું જ છે, જે જવાબદારી જાેવા જઈએ તો બેંકની ગણાય ત્યારે બેંકમાં આજે પણ નવું ખાતું ખોલાવવા જાય તો ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ ,પાનકાર્ડ, માંગે છે, તો પછી બેંકની જવાબદારી કેમ નહીં ? જાે બેંક પાસે ડોક્યુમેન્ટ જે ગ્રાહકના હોય તેને લિંક કરી દેવું જાેઈએ,GJ-18 ના સિનિયર સિટીઝનો જે પેન્શનર પર જીવી રહ્યા છે તે તમામ બેંકોના ધક્કા ખાઈ રહ્યા છે ફાઇનાન્સ એક કટ ૨૦૨૧ થી ઇન્કમટેક્સ માં નવી ઉમેરેલી કલમ ૨૩૪ એચ મુજબ વ્યક્તિઓ નો તાફાઇડ સૂચિત તારીખ મુજબ આધારકાર્ડને પાનકાર્ડ સાથે લીંક નહીં કરાવે તેમને ?૧૦૦૦ સુધીની ફી ભરવી પડશે ત્યારે ઇન્કમટેક્સ વિભાગની વેબસાઈટ મુજબ તારીખ ૩૧ ૩ ૨૦૨૩ સુધી નિયત કરેલ ફી ૧૦૦૦ મુજબ લિંક કરવામાં આવશે બાકી બેંકો ફરજિયાત પાનકાર્ડ ખાતું ખોલાવવા માંગે છે ત્યારે પાનકાર્ડ મેળવીને જેની આવક જ નથી તેને ફરજિયાત રિટર્ન ફાઇલ કરવું તે વ્યાજબી નથી તે સરકાર દ્વારા અનેક યોજનાઓ બાદ અનેક કામોના કેમ્પ રાખવામાં આવે છે ત્યારે પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનો કેમ્પ યોજાે તેવી લોકોની માંગણી ઊઠવા પામી છે અથવા જવાબદારી કોની ? બેંકોની તો બેંકોને ખખડાવો?
મેયર ,ચેરમેન, ડેપ્યુટી મેયર શ્રી મનપા દ્વારા અનેક કેમ્પ મેળાઓ યોજાે છો, તો તાત્કાલિક પેચી દો પ્રશ્ન આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક નો પ્રશ્ન જટિલ બન્યો છે, જેથી ત્રણેય ભેગા થઈને બેંકોના કામચોરોને ગઠોડા ખવડાવો પ્રજા પરેશાના પ્રશ્ન છે ધારાસભ્ય રીટાબેન આ પ્રશ્ન તત્વ રીત પત્ર પાઠવો તેવી પ્રજાજનોની લાગણી છે જવાબદારી બેંકોની હોવા છતાં બેંકો આધારકાર્ડને પાનકાર્ડ સાથે લીંક કરી નથી આપતી સીએ પાસે તગડી દે છે,