સે-૫ ખાતે ૧૫ દિવસથી મુખ્ય ગટર ચોક થતા પાણી ગટરોના બ્રેક મારતા દુર્ગંધથી રહીશો ત્રસ્ત, તંત્ર મસ્ત, ક્યારે થશો વ્યસ્ત?

Spread the love

ગુજરાતનું કહેવાતું GJ-18 મનપા પાસે અબજાે રૂપિયાની ગ્રાન્ટો આવે છે મોટા મોટા પૂજા ખરીદીને ભંગારવાડી પડ્યા છે ત્યારે નોટિફાઇડ એરિયા નું કામ સારું હતું તેવું દરેક રહીશોના મોઢે સાંભળવા મળે છે મનપા આવ્યા બાદ વધી મુસીબત દરેક સેક્ટરોમાં રોજબરોજ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે ત્યારે સેક્ટર ૫ષ્ઠ ખાતે છેલ્લા ૧૫ દિવસથી રહેણા વિસ્તારોમાં મુખ્ય ઘટક થઈ જવાથી મકાનોની અંદર તથા બહારની ચોકડી ઉભરાયા અને દુર્ગંધથી રહીશો પણ પરેશાન થઈ ગયા છે.
કોરોનાની મહામારી હવે ડોકિયા કરી રહી છે ત્યારે શહેરમાં ચિકનગુનિયા ટાઇફોડ તાવ મલેરીયા અને અન્ય રોગો પાણીજન્યમાંથી ફેલાઈ રહ્યા છે ત્યારે વસાહત મહાસંગ પ્રમુખ કેસરીસિંહ દ્વારા ઉભરાતી ગટરો સાપ સફાઈથી લઈને કરામત કરાવવા તંત્રને એ પત્ર પાઠવીએ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *