ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં જ સેન્ટ્લ યુનિવર્સિટીમાં અભ્યાસ માટેની તક એ પણ ખૂબ જ ઓછી ફી 

Spread the love

ગુજરાત કેન્દ્રિય વિદ્યાલયની એક યાદી માં જણાવ્યા અનુસાર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં જ સેન્ટ્લ યુનિવર્સિટીમાં અભ્યાસ માટેની તક છે.ભારતની અન્ય યુનિવર્સિટીઓ જેવી કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, બનારસ હિન્દુ યુનિવર્સિટી કે દિલ્હી યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓમાં ભણવવામાં આવતા અભ્યાસક્રમ ભણવાની તક સેન્ટ્લ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગરમાં ગુજરાતમાં પણ છે. ખૂબ જ ઓછી ફીમાં એ તક તમને મળે છે. આ યુનિવર્સિટીની સ્થાપના ભારતની સંસદ દ્વારા વર્ષ ૨૦૦૯માં કરવામાં આવી હતી. હાલ આ યુનિવર્સિટીના જુદા જુદા સંસ્થાનોમાં ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેની સામે લગભગ ૧૧૫ જેટલા અધ્યાપકો કાર્યરત છે. એટલે કે અધ્યાપક અને વિદ્યાર્થીઓનો રેસિયો ૧:૧૧ થી પણ ઓછો છે. એના અભ્યાસક્રમો પણ આ રાજયની યુનિવર્સિટીઓ કરતા જૂદા છે. આ અભ્યાસક્રમોમાં કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક થયેલ વ્યક્તિ ભણી શકે છે. એના માટે વિદ્યાર્થીએ નેશનલ ટેસ્ટીંગ અજેન્સી દ્વારા લેવાતી પ્રવેશ પરીક્ષા પાસ કરવાની હોય છે જેની જાહેરાત થઈ ચૂકી છે. આપ નીચે આપેલી લિંક પર જઈને પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરી શકો છો. (ફોર્મ ભરવાની છેલ્લી તા. ૦૫/૦૫/૨૦૨૩ છે)

https://cuet.nta.nic.in

અભ્યાસક્રમોની માહિતી :

બી.એ. જર્મન સ્ટડીઝ : બી.એ. (ઓનર્સ) સંપર્ક : જસપ્રીત કૌર મો. 7830337957, Jaspreet.layal@cug.ac.in

ચાઈનીઝ સ્ટડીઝ : બી.એ. (ઓનર્સ) સંપર્ક : સ્વામી કુંદન કિશોર મો. 9811836266 swamiyadav@cug.ac.in

સોશિયલ મેનેજમેન્ટ : બી.એ.- એમ.એ. (ઇન્ટિગ્રેટેડ) સંપર્ક : સોની કુંજપ્પન મો. 9408481011 sony@cug.ac.in

એમ.એ. એમ.એ., જર્મન : સંપર્ક : જસપ્રીત કૌર મો. 7830337957, Jaspreet.layal@cug.ac.in

એમ.એ., ચાઈનીઝ : સંપર્ક : સ્વામી કુંદન કિશોર મો. 9811836266 swamiyadav@cug.ac.in

એમ.એ., હિન્દી : સંપર્ક : ડો. પ્રમોદ કુમાર તિવારી મો. 9868097199 pramod@cug.ac.in

એમ.એ., ગુજરાતી : સંપર્ક : ડો. અજયસિંહ ચૌહાણ મો. 9879232989 ajay.sinh@cug.ac.in

એમ.એ., તુલનાત્મક સાહિત્ય અને અનુવાદ : સંપર્ક : ડો. બાલાજી રંગનાથન મો. 9898471082 balajirangnathan@cug.ac.in

એમ.એ. અંગ્રેજી : પ્રો. અતનુ ભટ્ટાચાર્ય મો. ૯૨૨૭૧૬૦૬૧૯

એમ.એ., અર્થશાસ્ત્ર : સંપર્ક : પ્રો. સરિતા અગ્રવાલ ૯૮૨૫૬૦૩૯૬૪

એમ.એ., સમાજશાસ્ત્ર : સંપર્ક : પ્રો. તાપસકુમાર દલપતિ ૯૮૨૭૩ ૭૮૪૪૭

એમ.એ., રાજયશાસ્ત્ર : સંપર્ક : ડો. ધનંજય રાય મો. 7227978128 dhananjay@cug.ac.in

એમ.એ., સોશિયલ વર્ક : સંપર્ક : સોની કુંજપ્પન મો. 9408481011 sony@cug.ac.in

એમ.એ., ગાંધીયન થોટ એન્ડ પીસ સ્ટડીઝ : સંપર્ક : સ્મૃતિ રંજન ઢાલ મો. 8511927253 smruti.dhal@cug.ac.in

એમ.એ., જેન્ડર સ્ટડીઝ : સંપર્ક : ડો. સુદીપ બાસુ મો. 9426803102 sbau@cug.ac.in

એમ.એ., પોલિટિક્સ એન્ડ ઈંટરનેશનલ રિલેશન : સંપર્ક : ડો. સૌરભ શર્મા મો. 967145049 saurabh.sharma@cug.ac.in

એમ.એ., ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજીક સ્ટડીઝ : સંપર્ક : ડો. અરુણ વિશ્વનાથન મો. 8105249169 arunv@cug.ac.in

માસ્ટર ઓફ લાઈબ્રેરી સાયન્સ : સંપર્ક : ડો. મીનાક્ષી પરમાર મો.8140063298 minaxi.parmar@cug.ac.in

એમ.એડ.એમ.એડ., સંપર્ક : ડો. શિલ્પા પોપટ : મો. 9909100485 shilpapopat@cug.ac.in

એમ.એસસી.

એમ.એસસી., ઇંડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી : સંપર્ક : ડો. પ્રકાશચંદ્ર ઝા મો. 8866823510 prakash.jha@cug.ac.in

એમ.એસસી., કેમિકલ સાયન્સ : સંપર્ક : ડો. પંચમી પ્રભાકરન મો. 8780367707 panchami.p@cug.ac.in

એમ.એસસી., લાઈફ સાયન્સ : સંપર્ક : ડો. સીમા રાવત મો. 9997765718 seema.rawat@cug.ac.in

એમ.એસસી., એન્વાયરમેન્ટલ સાયન્સ : સંપર્ક : ડો. ભાવના પાઠક મો. 8980095357 bhawana.pathak@cug.ac.in

એમ.એસસી., નેનો સાયન્સ : સંપર્ક : ડો. પલ્લવી શર્મા મો. 9470416688 pallavi.sharma@cug.ac.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com