વરસાદ પડે અને ભૂવો ન પડે તો તે અમદાવાદ શહેર ના કહેવાય આવી જ ફાલત ફરી ચોમાસામાં બની છે. ઠેર-ઠેર પાણી ભરાવા ડ્રેનેજ ઉમરાની લોકોના ઘરમાં પાણી ઘુસી જવા, ટ્રાફ્રિક જામ થવો અને ભૂવા પર્કના આ વાત અમદાવાદમાં દર ચોમાસે બને છે. અમદાવાદમાં દર ચોમાસે સર્જાતી નિયમિત સમસ્યા છે.
તંત્ર ભલે ગમે તેવા બહાના કાઢે પરંતુ વારંવારની વાર્ષિક સમસ્યાથી ત્રસ્ત અમદાવાદની જનતા વિરોધનો નવો રસ્તો અપનાવ્યો છે. મેધાણીનગરની જનતાએ અમદાવાદ મનપા સામે પોસ્ટર વોર શરૂ કર્યું છે. જનતાએ પ્રશાસકો પર સવાલ ઉઠાવતા પોસ્ટરો જાહેર માર્ગ પર ઠેર ઠેર લગાવ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિમોન્સુનના દાવા પોકળ, શહેરમાં ૪ સ્થળોએ ભુવા પડ્યા હોવાની ઘટના, જુઓ ફૈઙ્ર્ઘી
શહેરીજનોએ તંત્ર સામે પોસ્ટર વોર શરૂ કર્યું છે. જેમાં જનતાએ તંત્રને પૂછ્યું છે કે ક્યાં સુધી પ્રશાસકોના અણઆવડતમાં ર્નિણયનો ભોગ જનતા બનશે ? આ ચોમાસે લોકોના ઘરમાં પાણી ઘુસશે કે નહીં ? આ સહિતના અનેક વેધક સવાલ જનતાએ પોસ્ટર્સમાં છાપીને પૂછતા, તંત્રને દોડતુ કરી દીધુ છે. કારણ કે હાલમાં અમદાવાદમાં ચોમાસા પૂર્વે જ પડેલા કમોસમી વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેને લઈને લોકોને હલકી ભોગવવાનો વારો આવ્યો છે. જેને લઈ શહેરીજનો આક્રમક મૂડમાં આવ્યા છે. અને મનપાને સવાલો કરી રહ્યા છે કે કઈ રીતે શું આગામી ચોમાસામાં પણ આવી સ્થિતિ અમદાવાદની છે.