
અમદાવાદ
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર સાહેબ સેકટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબ ઝોન-૫ તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબ આઈ ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઈન્સપેકટર જે, એસ, કંડોરીયા નાઓએ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમા બનતા શરીર સંબધી અને મિલ્કત સંબધી ગુના અટકાવવા અને ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારૂ સર્વેલન્સ સ્કોર્ડના પો. સબ ઈન્સ. એ. ડી, ભટ્ટ અને સર્વેલન્સ સ્કોર્ડની ટીમના માણસો અમારા માર્ગદર્શન હેઠળ તા : ૧૧/૦૬/૨૦૨૩ ના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા અને કલાક : ૧૮/૩૦ વાગે ઓઢવ આજણા ચોક પાસે આવેલ સર્વેલન્સ સ્કોર્ડના માણસોએ સચોટ બાતમી હકીકત મેળવી ઓઢવ પોલીસ સ્ટેશનમા રજીસ્ટર થયેલ વાહન ચોરીના ગુનાના કામે આરોપીને શોધી કાઢી મુદ્દામાલ બજાજ ઓટો રીક્ષા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી ઓઢવ પોલીસ સ્ટેશનના રજીસ્ટર થયેલ વાહન ચોરીનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે .
ગુ.૨,નં : ઓઢવ પોલીસ સ્ટેશન પાર્ટ એ/૧૧૧૯૧૦૩૭૨૩૦૫૩૬/૨૦૨૩ ઈ.પી.કો. કલમ : ૩૭૯, ૧૧૪
આરોપીનુ નામ : (૧) રવી સ/ઓ સુરેશભાઈ સુનીલાલ ચૌહાણ ઉ.વ ૨૩ રહેવાસી : સંજયભાઈ દેસાઈના ભાડાના મકાનમા રબારી વસાહત ગેટ નં. ૧૯ ભવાનીનગર ઓઢવ અમદાવાદ શહેર મુળ ગામ : પાલી રેલ્વે સ્ટેશનની પાછળ પાલી મારવાડ રાજસ્થાન તથા (૨) શૈલેષભાઈ સ/ઓ રમેશભાઈ માવજીભાઈ ઠાકોર ઉ.વ. ૨૪ રહેવાસી : મ. નં. ૩૦૨ મુકેશનગર રાજેન્દ્રપાર્ક પા સે ઓઢવ અમદાવાદ શહેર મુળ ગામ : પાણછીણા તા : લીમડી જી : સુરેન્દ્રનગર
મુદ્દામાલ : GJ 27 W 2644 નંબરની બજાજ ઓટો રીક્ષા કી. રૂ. ૧,૦૦,૦૦૦
सुरक्षा બાતમી હકીકત મેળવનાર : (૧) પો. કોન્સ. ગીરીરાજસિંહ દે જગદીશભાઈ બ. નં. ૧૦૧૯૫ દેવેન્દ્રસિંહ બ. બ. નં. ૬૮૦૩ (૨) પો. કોન્સ. શક્તિસિંહ
કામગીરી કરનાર
૧) પો. સબ ઈન્સ. એ. ડી. ભટ્ટ (૨) મ. સ. ઈ. રામસિંહ લક્ષ્મણસિંહ બ. નં. ૭૭૩૩ (૩) પો. કો. ગુલાબભાઈ જગદીશભાઈ બ. નં. ૧૦૧૯૫