અમદાવાદ
અમદાવાદ શહેર ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૫ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “આઈ ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઈન્સપેકટર જે. એસ. કંડોરીયા નાઓએ સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઈ એ.ડી.ભટ્ટ તથા સ્ટાફના માણસોને મિલ્કત સંબધી ગુના બનતા અટકાવવા તથા દાખલ થયેલ ગુનાના આરોપીઓને મુદ્દામાલ સાથે શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોર્ડના અધીકારી/કર્મચારી તા.10/06/2023 ના રોજ પોર્લીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન સર્વેલન્સ સ્કોર્ડના માણસોનો મળેલ સચોટ બાતમી હકીકત આધારે ડુપ્લીકેટ પોલીસ બની લુંટ કરતા ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે નીચે મુજબના ગુનાના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
ગુ.ર.નં.: ઓઢવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. A/11191037230508/2023 IPC કલમ397, 394, 323, 170, 506(2), 294(B), 114, G.P act.135(1) મુજબ.
આરોપીનુ નામ : (1) મોહંમદ શાહરૂક સ/ઓ મોહંમદ હુસેન અંસારી ઉ.વ.૨૯ રહેવાસી : મ.નં.૧૯ પ્રભાવતીની ચાલી, મોનગ્રામ મીલ પાછળ, રખીયાલ, અમદાવાદ શહેર તથા (2) યાકુબ સ/ઓ મોહંમદ હુસેન શેખ ઉ.વ.૪૮ રહેવાસી : મ.નં.૧૭૦૩ સદભાવનાનગર, રેલ્વે ક્રોશિંગ પાસે, વટવા, અમદાવાદ શહેર.
મુદ્દામાલ : રોકડા રુ.૮,૦૦૦/- તથા ચપ્પુ નંગ.૧ કીરુ,૦૦/૦૦ તથા એકસેસ મોપેડ નં- GJ-27-DE-4413 કીરુ.૨૦,૦૦૦/-
બાતમી હકીકત મેળવનાર :
(૧) પો.કો બીજલભાઈ શામળાભાઈ બનં.૧૦૩૫૮ (૨) અ.પો.કો હિતેષભાઈ
નાગજીભાઈ બ.નં. ૧૩૨૧૪ કામગીરી કરનાર : (૧) પો.સબ.ઈન્સ એ. ડી. ભટ્ટ (૨) અ. હેડ. કોન્સ અજીતભાઈ ભીખાભાઈ બ.નં. ૪૨૯૪
(૩) અ પો. કો સહદેવસિંહ દિપસંગભાઈ બ.નં. ૧૨૦૬૪