સતુભાનો શિક્ષણ માટે શોર, લાવ્યા ચોપડાનું ભરેલો પટારો, લઈ જાઓ, અને ભણો, ભલે ખલાસ થઈ જાય મારો પટારો

Spread the love

Gj 18 ચોટીલા પગપાળા સંઘ દ્વારા વાસણીયા મહાદેવ કામે માતાજીના ભક્ત એવા માઈ ભક્ત રતુભા ચાવડા દ્વારા સરકારી શાળામાં ભણતા બાળકો માટે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે સેવાના અનેક પ્રકાર હોય છે, ત્યારે રતુભા પોતે શિક્ષણથી વંચિત અને જે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં ભણે છે, તેમના માટે જેની પરિસ્થિતિ ચોપડા લાવવાની નથી તે સૌ વિદ્યાર્થીઓ માટે તારણહાર બન્યા છે, રતુભા નું એક જ સપનું છે, કે બાપુ નો પટારો ભલે ખાલી થઈ જાય, પણ બાળકોનું મન જે ભણવામાં છે, તે આગળ વધે, ત્યારે બાપુ શિક્ષણ ઉપર ખૂબ જ ધ્યાન આપીને શિક્ષણ લેવા જે બાળકો ઝૂઝૂમતા હોય તેના માટે બાપુની પહેલી આપવામાં આંગળી ઊંચી રાખે છે, આજે શિક્ષણ મોંઘુદાટ બની ગયું છે, ફી શાળાની માંડ ભરે તો ચોપડા મોંઘા, ત્યારે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ઘણીવાર અભ્યાસ છોડી દેતા હોય છે, ત્યારે માઈ ભક્ત એવા રતુભા ઘણા વર્ષોથી આ સેવા કરી રહ્યા છે, કહેવત છે કે “આપનાર નો હાથ હંમેશા ઊંચો જ રહે”, ત્યારે કુદરતનો એક સમય છે, જવાની, ઘડપણ, ત્યારે આજનો પુત્ર કરોડો કમાવવાની ……..લહાયમાને લહાયમાં દોડી રહ્યો છે, એ.સી, મોટી ગાડીઓ, બંગલા, ભલે હોય પણ રાત્રે આરામથી નીંદર આવી જાય તો સુખ કહેવાય, આજે લોકો પૈસાની પાછળ ભાગી રહ્યા છે, પણ લોકોને ખબર હોવા છતાં અવગણી રહ્યા છે, ઉપર શું લઈ જવાના છે? કોણ લઈ ગયું? માર્મિક શબ્દ કોઈને સમજાતો નથી, માણસનું મૃત્યુ બાદ પછી એક જ આવે, ક્યારે કાઢવાના છે? બાકી….., બેલેન્સ, ગાડી, બંગલો, ઉપર કશું જ આવવાનું નથી આવશે ફક્ત ને ફક્ત કર્મ ટાટા બિરલા અંબાણી કોણ લઈ ગયું? ઉપર ત્યારે આ માર્મિક શબ્દ જેને સમજાઈ જાય તો કોઈ ભારત દેશમાં ગરીબ મુખ્ય ન રહે અને કોઈ શિક્ષણથી વંચિત ન રહે પણ આ….. હોવા છતાં દોડતી પ્રજાને છેલ્લો વિસામો સ્મશાનમાં જ ખબર પડે, ત્યારે માઈ વક્ત એવા સત્યજી ને ખબર છે, કે ઉપર કર્મનો જ ચોપડો ચાલવાનો છે, ખેતી, જમીન, બંગલો આ કશું કામ આવવાનું નથી, ત્યારે સતુભા સમજી ગયા, ત્યારે સતુભાના પગલે વધારે નહીં તો ફક્ત કોઈ માણસ ₹100 મહિને દાન કરે તો પણ વિકાસ અને ભણતરની ગાડી પુલ પારવેગે દોડતી થઈ જાય, સતુભા ને સમજાઈ ગયું બાકી બધાને સમજાય તેના માટે વંદન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com