કુદરતી વનરાજી-GJ- 18 શહેરનો નજારો થોડા વરસાદમાં આહલાદક જોવાય છે, તેવું લાગે કે હવા ખાવાનું સ્થળ અને ગ્રીન સિટીમાં આવ્યા હોય, ત્યારે અનેક ઝાડવા વિકાસમાં કપાઈ ગયા, પણ આ ગ્રીનેરી જે રહી છે, તે જાણવાઓના કારણે રહી છે, ગ્રીન સિટી , ઝાડવાઓની નગરી , ગ્રી નેરી સીટી ,આ બધા અનેક નામ છે ,પણ હવે આ સીટી કોન્ક્રીટ ના જંગલમાં ફેરવાઈ રહી છે, બાકી હવા ,શુદ્ધ જોઈએ તો જૂનું Gj – 18,બાકી ન્યુ Gj–18 ખાતે તો કોન્ક્રીટના જંગલોથી પક્ષીઓ પણ કલરવ કરતા ઠેકાણા બદલી નાખ્યા છે, ત્યારે સચિવાલયની અંદર અને જંગલ એવા ફોરેસ્ટ વિસ્તારમાં પક્ષીઓનો મોટો કલરવ સંભળાય, બાકી બીજે પીપૂડા, ભુંગળાના અવાજોથી પોલ્યુશન સંભળાય, ત્યારે ઠંડુ, આહલાદક વાતાવરણથી ગ્રીન સિટી હવે ગ્રીનેરી વરસાદ પડતા બની રહી છે,