રાજ્યમાં 13 માર્ગોની સુધારણામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ,મુખ્યમંત્રીની રૂ. 112.50 કરોડ રૂપિયા 105 કિલોમીટર લંબાઇમાં રસ્તાના મજબૂતીકરણ માટે ફાળવવા મંજૂરી

પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી પર્યાવરણ સુધારણા સાથે રસ્તાની લાઈફ સાઇકલમાં વૃદ્ધિ થશે,ભારે ટ્રાફિક ધરાવતા અને ચોમાસામાં ઓવર…

અમદાવાદ યુનિવર્સિટી ખાતે ગુજરાતના શહેરોમાં ઈન્ક્લુઝિવ નેટ ઝીરો ટ્રાન્સપોર્ટ’ પ્રોજેક્ટ માટે પ્રથમ સ્ટેકહોલ્ડર પરામર્શનું સફળતાપૂર્વક આયોજન

ભારતમાં ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે તેમ 2070 સુધીમાં નેટ-શૂન્ય ઉત્સર્જનના રાષ્ટ્રીય લક્ષ્યને હાંસલ કરવામાં શહેરો…

કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહના જન્મદિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરીને ‘આમ્રવન’નું નિર્માણ શરૂ કરાવ્યું : ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડીયા વોર્ડમાં જગતપુર તળાવની બાજુમાં વિકસાવાશે ‘આમ્રવન’

ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાના ભાગરૂપે જગતપુર ખાતે મ્યુનિ. કોર્પોરશન દ્વારા ‘આમ્રવન’નું નિર્માણ અમદાવાદ કેન્દ્રીય ગૃહ…

વર્ષ 2050 સુધીમાં વિશ્વની 70 ટ્રિલિયન ડોલરની જીડીપી પાણીની અછતથી પ્રભાવિત થશે

આજના સમયમાં પાણીની અછત ખૂબ જ ચિંતાજનક બાબત બની ગઈ છે. આ સમસ્યાનો સામનો કરવા માટે,…

ફોટા ના ચટુડીયા નેતાઓ વૃક્ષ વાવ્યા બાદ માનવજાતનું કરજો એક વૃક્ષમાં ટોળા, માવજત મા ડોળા જેવો ઘાટ…

અમદાવાદ હોય કે ગાંધીનગર તમામ જગ્યાએ વૃક્ષો વાવવા અને સ્લોગન પણ વૃક્ષો વાવો, વરસાદ લાવો, ત્યારે…

નેટ ઝીરો ફેલોશિપ 2023માં  કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહની પ્રતિષ્ઠિત ૭૦ના જૂથમાં પસંદગી

ધ સ્કૂલ ઓફ પોલિસી એન્ડ ગવર્નન્સ નેટ ઝીરો ફેલોશિપ માર્ચ અને ડિસેમ્બર 2023 વચ્ચે ચાર, વ્યક્તિગત…

ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદર જીલ્લાઓમાં અતિ વરસાદને કારણે ખેડૂતો અને પ્રજાને થયેલી મુશ્કેલીઓની જાત માહિતી મેળવવા કોંગ્રેસ પક્ષના સિનિયર આગેવાનોની ટીમો અસરગ્રસ્ત જીલ્લાઓની મુલાકાત લેશે

અમદાવાદ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદર જીલ્લાઓ કે જ્યાં અતિવૃષ્ટિ થઈ છે તેવા પ્રભાવિત જીલ્લાઓના…

GJ- 18 શહેરનો નજારો, થોડા વરસાદમાં આહલાદક

કુદરતી વનરાજી-GJ- 18 શહેરનો નજારો થોડા વરસાદમાં આહલાદક જોવાય છે, તેવું લાગે કે હવા ખાવાનું સ્થળ…

પ્રદૂષણ ફેલાવતી રજિસ્ટર્ડ ફેક્ટરીઓના આંકડામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે :  ગુજરાત માં ૪૬૦૫ ફેક્ટરી સરકારના પર્યાવરણના નિયમોને અનુસરતી નથી 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા     પાર્થિવરાજસિંહ કઠવાડિયા ગુજરાત સરકારે માત્ર ૪ ફેક્ટરી ઉપર કાયદાકીય પગલાં…

માણસામાં નેચર ફર્સ્ટના સ્વયંસેવકો દ્વારા પર્યાવરણને બચાવવા વિવિધ કાર્યક્રમ હાથ ધરાયા

ગ્લોબલ વોર્મિંગનો ખતરો દુનિયા પર તોળાઈ રહ્યો છે. વિશ્વમાં કુદરતી આપત્તિઓનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યુ છે,…

પર્યાવરણનું જતન કરવું એ આપણા સૌની સહિયારી જવાબદારી:હિરેન બેન્કર

રાણીપ ખાતે સતત આઠમા વર્ષે અભિગમ- આશા ફાઉન્ડેશન દ્વારા ‘પર્યાવરણ મિત્ર’ઝુંબેશ અંતર્ગત પર્યાવરણ જન જાગૃતિનો કાર્યક્રમ…

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી  મેહુલભાઈ દવેની અધ્યક્ષતામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 75,000 જેટલાં વૃક્ષો વાવવાના અભિયાનનો શુભારંભ

બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન: શેલા પ્રાથમિક શાળા અને રસમ ગામનાં આંગણવાડી કેન્દ્રમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન…

ત્રીજી જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ 2023 : પ્લાસ્ટિક બેગના વિકલ્પ તરીકે શું વાપરી શકાય ? 

  મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ કોટન બેગ્સ અમદાવાદ પ્લાસ્ટિક બેગના વિકલ્પ તરીકે શું વાપરી…

પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અને પ્લાસ્ટીક કચરાના નિકાલ માટે રાજય સરાકારે આરંભી વિવિધ ઝુંબેશ

ઔદ્યોગિક કુશળતા અને આર્થિક વિકાસ માટે સમગ્ર વિશ્વમાં જાણીતું ગુજરાત, હવે ગ્રીન ગ્રોથ તરફ પણ હરણફાળ…

ઉત્તરકાશીમાં મસ્તડી ગામના 30 ઘરોમાં તિરાડો જોવા મળી

ઉત્તરાખંડના જોશીમઠ બાદ હવે ઉત્તરકાશી જિલ્લામાં ભૂસ્ખલનનો ખતરો ઉભો થયો છે. ચોમાસાની શરૂઆતથી જ ઉત્તરાખંડમાં સતત…

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com