ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી લોકડાઉન ની સ્થિતિમાં પણ આ પટેલ ભાયડો ૬૦ દિવસ મોટાભાગે સચિવાલયમાં હાજર રહીને કોરોના કે સોનુ મોનીટરીંગ કરી રહ્યા હતા શાહિદ દિવસમાં કોરોના ના ડરના કારણે કોઈ મંત્રીઓ મોટા ભાગ ના સચિવાલયમાં ફરકયા નથી ત્યારે તમામ જવાબદારી માથે ઉપાડીને આરોગ્યની ચકાસણી કરવા ડેપ્યુટી સીએમ પોતે હોસ્પિટલોમાં રાઉન્ડ લીધા છે ત્યારે હવે કોરોનાની મહામારી માં હોસ્પિટલો દ્વારા રીતસરની લૂંટ ચલાવવામાં આવી રહી હોવાની વિગતો અને ફરિયાદો ડેપ્યુટી સીએમ ના કાને આવતા નીતિન પટેલે અસલ મહેસાણી મિજાજમાં હોસ્પિટલોના માંધાતાઓને ચેતવણી આપીને દંડો પછાડ્યો છે.
ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, કોરોનાના દર્દીઓ પાસેથી વધુ ચાર્જ લેતી આવી હોસ્પિટલોને ચેતવણી આપીને જણાવું હતું કે, હોસ્પિટલ ઉપર ગ્રાહકની ફરિયાદ સાચી હશે તો હોસ્પિટલને કાયમી રીતે બંધ કરવાના પગલાં ભરવામાં આવશે જો કોઈ દર્દીને તેના સગાને કોઈ ફરિયાદ હોય તો સીધી મારી ઓફિસમાં ફરિયાદ કરે તેવું જણાવ્યું હતું.
Great goods from you, man. I’ve be mindful your stuff previous to and you are just extremely magnificent. I actually like what you have acquired here, really like what you are saying and the way in which during which you assert it. You make it enjoyable and you continue to care for to keep it smart. I can not wait to read much more from you. That is really a terrific web site.