ગુજરાતનું એસટી નિગમ એટલે રાજ્યમાં નહીં દેશમાં મોટું છે, આવી સગવડો કયાય નથી, ત્યારે અનેક રાજ્યોમાં ખખડધજ બસો, ત્યારે અહીંયા 200 નવી થી લઈને અનેક લોકો માટે એસટી આશીર્વાદરૂપ થી લઈને સ્ટાફ પણ આશીર્વાદરૂપ બન્યો છે, ત્યારે 15 ઓગસ્ટ હોય કે 26 જાન્યુઆરી, ત્યારે જેમણે સારા કરેલા કામોની નોંધ લઈને પ્રોત્સાહન ઇનામો અને એવોર્ડ આપવામાં આવે છે ,ત્યારે 15 મી ઓગસ્ટના રોજ સાત જેટલા વ્યક્તિઓને પ્રોત્સાહિત ઇનામ આપવાની જાહેરાત થઈ છે.
પ્રોત્સાહન ઇનામ પાત્ર કર્મચારીની યાદી
વધુમાં સાત ક્રમાંકે ડી.એસ.પંડ્યા એટલે આપણા Gj- 18 ના ધમાભાઈને પણ પ્રસંશનીય કામગીરી બદલ તેમનું પણ નામ છે ,ત્યારે અનેક પ્રોત્સાહન ઇનામો ધમાભાઈને મળ્યા છે ત્યારે Gj- 18 ગામમાં ધમા ,કમા અને રમા જ આવ્યા છે, સેવા કરવામાં નામો માર્કેટમાં દોડી રહ્યા છે,
બોક્સ :-
Gj- 18 ના ધમાભાઈ માં ભાજપના શહેર મહામંત્રી કોરોનાની મહામારીમાં અનેક સેવાઓ આપી હતી ,શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને વાહન- ચાલકને તમામ નિયમોની પાઠશાળા એવા ધમાભાઈ ટ્રાફિક પોલીસ તથા એસટી નિગમના કંટ્રોલર ધમાભાઈ અને ગામમાં લોકો ડાન્સ જોઈ રહ્યા છે, ત્યારે બધા કમા આવે છે અને રમા એટલે રમેશ મીના બજારવાળા ,જે અત્યારે હયાત થી પણ તેમણે અનેક લારી ગલ્લા ધારકોને જગ્યા થી લઈને રોજગારી અપાવવા મોટો ફાળો આપ્યો છે.