સુરત નારીગૃહમાં 20 હજારથી વધુ લગ્નની અરજીઓ પેન્ડિંગ

Spread the love

સુરતમાં આવેલા નારી સંરક્ષણ ગૃહમાં લગ્ન માટે પૂછપરછ ન કરવા માટે લાગ્યા બોર્ડ લગાવવાની નોબત આવી ગઈ છે. છેલ્લા ઘણાં સમયથી સુરતમાં નારી સંરક્ષણ ગૃહ ચાલી રહ્યું છે.

જેમાં ઘણી મહિલાઓને રાખવામાં આવે છે. આ વચ્ચે નારી ગૃહની યુવતીઓ સાથે લગ્ન કરવા 20,000 અરજીઓ આવી છે.

એટલું જ નહીં નારી ગૃહમાં બોર્ડ લગાવવાની નોબત આવી છે. જેમાં નારી સરંક્ષણ ગૃહમાંથી 22 થી 25 વર્ષના યુવકોની લગ્નમાટે અરજી કરવામાં આવી છે. એટલુ જ નહિ, 60 વર્ષના વૃદ્ધોની પણ અરજી કર્યાનો દાવો કરાયો છે. સુરત નારીગૃહમાં 20 હજારથી વધુ લગ્નની અરજીઓ પેન્ડિંગ છે.

આ પછી યુવતીઓને લગ્ન માટે ફોન પર 50થી વધારે ઇન્ક્યારી આવતા નારી ગૃહના મેન ગેટ પર જ ‘લગ્ન માટે કોઈ બહેન નહીં હોવાથી પૂછપરછ કરવી નહીં’ ના પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જે હાલ ચર્ચામાં આવ્યું છે. ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ પૂછપરછ માટે અરજી આવી રહી છે

હાલ સુરત નારી સંરક્ષણ ગૃહમાં પોસ્ટ ગ્રેજ્યુએટથી લઈ બિઝનેસમેન સુધીના પુરુષોએ કન્યા માટે લગ્નની અરજી કરી છે. એટલુ જ નહિ, 60 વર્ષના વૃદ્ધોએ પણ લગ્ન માટે અરજી કરી હોવાનો દાવો કરાયો છે. પરંતુ સામે પરણવા માટે કન્યા જ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com