જાહેરમાં શૌચાલય, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા બાદ એક ઉત્કૃષ્ટ દેશમાં ક્રાંતિ આવી છે ,આજે અનેક ગામોને રોડ ,રસ્તા ,ઝુંપડા અને કાચા મકાનમાં રહેતા લોકોને પાકા મકાનો, શૌચાલય આવી અનેક સુવિધાઓથી સજ્જ કરવા અનેક પ્રયાસો કર્યા છે, પી.એમ પોતે ઘણીવાર કચરો ઉપાડીને ડસ્ટબીનમાં નાખતા જોવા મળે છે, ત્યારે આ કોના માટે? દેશને સાફ સફાઈથી લઈને અનેક સંદેશા આપનારા pm દ્વારા અનેક યોજનાઓ લાવીને જે ગામડાઓને શહેરમાં જે સુવિધાઓ છે ,તે ગ્રામ્યમાં મળે તે સરાહનીય પ્રયાસ છે, ત્યારે આજે પણ ઘણા હમ નહીં સુધરેગે તેમ શૌચાલયો બન્યા બાદ પણ જાહેરમાં શૌચાલય કરતા નજરે પડે છે, શું આ આપણું ભારત વિકાસ કરશે ખરું? વિકાસ કરવામાં અને દેશને ટોપ ઉપર લાવવા ,લઈ જવા સરાહનીય પ્રયાસ ફક્ત પીએમ એ જ કરવાનો છે? ત્યારે આપણા સૌની ફરજ નથી??