ભાગ્યું તોય ભરૂચ, પેથાપુર ,વાવોલ બાદ હવે વિકાસશીલ બને તો કોલવડા? જગ્યા, હાલ સસ્તી અને નવા રોડ તૈયાર થતા આવનારા દિવસોમાં તેજીનો તોખાર

Spread the love

ગુજરાતનું કહેવાતું GJ- 18 હવે દિવસે વિકાસ કરતો નથી ,તેટલું રાત્રે વિકાસ કરી રહ્યું છે ,ત્યારે Gj- 18ના ગામો રાયસણ ,કુડાસણ ,સરઞાસણ ,કોબા હવે અમદાવાદને અડી રહ્યા છે ,ત્યારે વિકાસ એવો થયો કે રોજબરોજના ભાવ બદલાઈ રહ્યા છે અને નવી ઊંચાઈ થઈ રહી છે, ત્યારે હવે જગ્યા ન રહેતા વાવોલ અને પેથાપૂરે ઉછાળો માર્યો ,ત્યારે રાયસણ ખાતે નો 2 BHK પેથાપુર ,વાવોલમાં 3 BHK એ ભાવમાં મળી જાય અને હવે રાંધેજા પણ માર્કેટમાં ચમકી ગયું છે ,કોરોના બાદ ફાટફાટ તેજી આવી છે, રાધેજામાં કોઈ પૂછતું ન હતું ,ત્યાં હવે પૂછપરછ નીકળી છે, ત્યારે હવે બાકી રહ્યું હોય તો તે ભાંગ્યું તોય ભરૂચ એવું કોલવડા હવે આવનારા દિવસોમાં તેજીનો તોખાર થાય તો નવાઈ નહીં કારણ કે વાવોલ ,પેથાપુર, રાંધેજાના વિકાસ બાદ કોલવડામાં તળાવ, આયુર્વેદિક હોસ્પિટલ, રેલવે સ્ટેશનથી લઈને હવે બાયપાસ રોડ ,રસ્તા નીકળતા અને ગામથી અલગ રસ્તો બનાવતા આવનારા દિવસોમાં કોલવડા ની તેજી જોવા મળે તો નવાઈ નહીં ,ત્યારે મહાત્મા મંદિર , જીઆઇડીસી, કલોલ થી લઈને રૂપાલ જેવા ગામોની લિંકિંગ અને ગુજરાતની સૌથી મોટી આયુર્વેદિક હોસ્પિટલ હવે કોલવડા ને આગળ વધારશે
Gj- 18 ના અનેક ગામોના વિકાસ બાદ હવે જગ્યા નથી ,ત્યારે કોલવડા પડેલી ટીપી બાદ બાયપાસ રોડ, રસ્તા કોલવડા ને વિકાસ તરફ દોરી જશે, ત્યારે શહેરમાં 2BHK ખરીદનારને આવનારા દિવસોમાં કોલવડા ખાતે તે ભાવમાં 3 BHK એક બિલ્ડર સ્કીમ લાવવાની તૈયારીમાં છે ,બાકી કોલવડાથી Gj-18 મહાત્મા મંદિર અને ક – રોડ પકડવો હોય એટલે ફક્ત પાંચ મિનિટમાં પહોંચી જવાય, ત્યારે હવે બિલ્ડરોથી લઈને અનેક લોકોની પૂછપરછ વધવા પામી છે.

Box
શહેર હવે પેક થઈ ગયું છે ,આજુબાજુ અમદાવાદ થી ગાંધીનગર પેક થઈ જતા રહ્યું, સહયુ હતું તે હવે કોલવડા અને પેથાપુર નો વિકાસ તડામાર દોડી રહ્યો છે ,ત્યારે લો બજેટથી લઈને જેમને BHK નું સપનું હતું ,તે રાયસણ, કુડાસણ ના ભાવમાં પેથાપુર ,વાવોલ ખાતે સપનું સાકાર થઈ જાય ,હવે ન્યુ વાવોલ થી પાછળનો રોડ કોલવડા જબરજસ્ત આવનારા દિવસોમાં ડેવલપમેન્ટ થશે, ત્યારે હવે બાકી રહેલી તેજી કોલવડા તરફ આગળ વધે તેવી શક્યતા

કોલવડા ના રોડ ,રસ્તા ગામડાના હાલ તૂટી ગયા છે, વાહન ક્યાં ચલાવવું તે પ્રશ્ન છે.
રોડ ,જેવું દેખાતું નથી ,ત્યારે ગામનો વિકાસ પણ જરૂરી છે તસ્વીરમાં રોડ જ ગાયબ જેવી હાલત

ચેરમેનશ્રી જશુભાઈ જોરદાર મોટાભાગનું બજેટ તમે તમારા વિસ્તારમાં તાણીને લઈ ગયા છો ,તો થોડી કાણી પાઈ કોલવડામાં પણ વાપરો ,અબજો રૂપિયાની ગ્રાન્ટ કેન્દ્ર સરકારની આવે છે ,ત્યારે કોલવડા પણ ટેક્સ ભરે છે ,કોલવડા ના વિકાસ માટે જશુ જોરદાર કંઈક કરો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com