અક્ષરધામની ૫૦૦ કરોડની જમીન પર સેવા કે વેપલો ? અનેક શરત ભંગના કિસ્સા, વર્ષે અબજાેની આવક તો સેવા કઈ?

Spread the love

GJ-૧૮ ના સેક્ટર ૨૦ ખાતે આવેલ અક્ષરધામ મંદિરમાં વાણિજ્ય પ્રવૃત્તિથી લઈને પાર્કિંગમાં તગડા નાણાં વસુલાય છે ,ત્યારે અંદર બાળકોના રમવા માટેના સાધનો ,મોંઘી દાટ ફી થી લઈને પ્રદર્શનની ટિકિટ ,રાત્રીનો શોમાં તગડા નાણા વસૂલવામાં આવે છે ,ત્યારે જે શરતોએ જમીન અપાઈ હતી ,તે શરતોનો સ્પષ્ટ ઉલંઘન કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી ,ત્યારે મંદિર અને ટ્રસ્ટોને તો મનપા ના ટેક્સમાં પણ માફી મળી ગઈ જેવો ઘાટ છે, ત્યારે મંદિરની જગ્યા મુજબ ટેક્સ બાદ કરવો જાેઈએ, પણ વાણિજ્ય પ્રવૃત્તિ સાથે વેપલા માંડ્યા છે, ત્યાં મનપા દ્વારા ટેક્સ કેમ વસૂલવો નહીં ? તેવું પ્રજાજનમાં ચર્ચા સાંભળવા મળી છે, ત્યારે મંદિરના નેજા હેઠળ અને ધંધા ફુલ્યા, ફાલ્યા બાદ મંદિરના નામે ટેક્સમાં માફી ,હોય તેમ મંદિરના નામે તમામ ધંધાઓમાં ટેક્સમાંથી રાહત જેવો ઘાટ છે.
GJ -૧૮ ખાતે અક્ષરધામ મંદિરની સામે આવેલી જમીનનો વિવાદ ઉભો થયો છે. અક્ષર ધામ મંદિર બાવવા માટે રાજ્યના માર્ગ-મકાન વિભાગે સેક્ટર ૨૦માં જમીન આપી હતી. તેની સામે બીજી જમીન બગીચો બનાવવા માટે ૧૯૯૦માં બોચાસણ વાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાને ૬૦,૦૦૦ ચો.મી. જમીનની ૨૫ વર્ષની લીઝ પર અપાઈ હતી. ૧૯૯૦માં પ્રતિ ચો.મી. એક રૂના ટોકનથી ભાડેથી આ જમીન અપાઈ હતી. જે ૨૫ વર્ષની લીઝ પૂર્ણ થતાં રીન્યુ કરાઈ નથી. આ જમીન આપતી વખતે સરકારે એવી શરત મુકી હતી કે, આ જમીન ઉપર આવક મેળવવાની નફાકારક પ્રવૃત્તિ, સંસ્થા કે વ્યક્તિને માટે ભંડોળ એકત્રિત કરી શકાશે નહીં.સરકારે મુકેલી શરતોનો ભંગ થાય તો શરત નંબર ૧૭ પ્રમાણે કલેક્ટર દ્વારા કાર્યવાહી કરીને વિના વળતરે સરકાર હસ્તક પરત લેવાશે. ભાડા પટ્ટાની મુદત પુરી થતાં કે શરત ભંગ થતાં સંસ્થાએ જમીનનો કબજાે મુળ સ્થિતિમાં સરકારને પરત કરવાનો રહેશે. તેમ છતાં આ જમીનની લીઝ રિન્યૂ થઈ નથી કે સરકારને પરત કરી નથી. તેથી સ્વામીનારાયણના ભક્ત દ્વારા જ એવી માંગણી કરવામાં આવી છે કે, ગાંધીનગરમાં જમીનોના હાલના બજાર ભાવ છે તે પ્રમાણે રૂ.૫૦૦ કરોડથી વધારાની જમીન થાય છે તે સરકારે પરત લેવી જાેઈએ અને મંદિરનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવો જાેઈએ.

ધર્મના ઓઠા હેઠળ વેપારી પ્રવૃત્તિ ધમધમી છે ,ત્યારે પ્રજામાં હવે ચર્ચાઈ રહ્યું છે કે સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, અંબાજી મંદિર એવા સનાતન ધર્મના મંદિરો સરકાર હસ્તક થયા તો અક્ષરધામ (ગાંધીનગર) સાળંગપુરથી લઈને તગડી આવક અને સરકારે ટોકન દરે આપેલી જગ્યામાં મંદિર સિવાયની ફૂલી ફાલેલી અનેક પ્રવૃત્તિઓને ડામમાં અને સરકારની તિજાેરી છલકાય તે માટે હવે સરકારે આ મંદિરોને પણ હસ્તક કરી લેવા જાેઈએ, ત્યારે અનેક નાના મંદિરોમાં પણ સરકારની દરમિયાનગીરી બાદ રૂપાલનું પલ્લી મંદિરથી લઈને અનેક મંદિરો સરકારે રાષ્ટ્રગત કર્યા છે ,ત્યારે અક્ષરધામ અને સાળંગપુર પણ સરકાર હસ્તગત કરે તેવી ચર્ચા જાેવા મળી છે. વધુમાં ગાંધીનગર અક્ષરધામ પાસે જે લારીગલ્લા ધારકો ધંધો કરતા હતા, તેમને હટાવ્યા બાદ તેમના માટે દુકાન બનાવી દીધી છે અને આ લોકો જતા નથી, તેવું કોર્ટમાં જાહેર કર્યું હતું ,ત્યારે કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા કોઈ દુકાન બનેલ નહીં અને કોર્ટમાં ખોટું બોલ્યા હોવાનું પણ જે તે સમયે સામે આવ્યું હતું ,ત્યારે સર્વિસ રોડ પણ બંધ કરીને પોતાના માટેના રસ્તા ખોલી દીધા છે ,ત્યારે હવે મંદિર પૂરતો ટેક્સ મનપાનો માફ પણ વેપલો ચાલે છે, તે જગ્યામાં માપણી કરાવો તો કરોડો રૂપિયા ટેક્સ મનપાને આવે અને તિજાેરી છલકાઈ જાય,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com