શહેરમાં ફરીયાઓ ,શ્રમજીવીઓ સાથે જે ભોજન લઈ રહ્યા છે ,તે મનપાના કમિશનર ,મેયર ,ડેપ્યુટી મેયર એવા કોમનમેનની જેમ બેઠા છે, ત્યારે કોમન મેન પણ છે ,રોડ ,રસ્તા પર જતા હોઈએ તો મેયર, ડેપ્યુટી મેયરને હોદ્દાનું જરાય ગુમાન નથી, ક્યાં જાઓ છો? બેસી જાવ, ઉતારી દઉં ,ત્યારે હોદ્દો આજે છે, ને કાલે નથી ,બાકી મિત્રતા થી લઈને શ્રમજીવીની જોડે જ રહેવાનું છે, ત્યારે ઘણીવાર મેયર, ડેપ્યુટી મેયર ચાની ચુસ્કી શ્રમજીવીઓની લારીઓએ મારતા જોવા મળે છે, ત્યારે કમિશનરે પણ ગાજીયા જાય એવા નથી, કમિશનર પોતે રોડ ,રસ્તા પર કોઈ રજૂઆત કરે તો શાંતિથી સાંભળે, બાકી શ્રમજીવીઓ અને ફેરિયાઓ સાથે ભોજન શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે ,ત્યારે એક ચાની કેટલીવાળા શ્રમજીવીએ મેયરને કહ્યું કે તમે સાહેબ મારે ત્યાં ચા પીવા આવેલા અને તમારો ફોટો પણ છે અને ફોટો પણ બતાવ્યો એટલે ડેપ્યુટી મેયર ને એક શ્રમજીવીએ જણાવ્યું કે સાહેબ, દાળવડા ભાવે છે ને, તમને ,હું બનાવું છું ,મારી લારીએથી તમારો માણસ લઈ જાય છે, ત્યારે આવી અનેક ચર્ચાઓ પણ શ્રમજીવીઓએ કરી હતી.