ગાંધીનગર મનપાના વિપક્ષ નેતા અંકિત બારોટ અને કોર્પોરેટર ગજેન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ

Spread the love


પાણી ના પૂરતો ફોર્સ ના આવતા પાટનગર યોજના વિભાગ માં રજૂઆત કરી હતી જેને પગલે ૨૪ કલાક માં પૂરતા ફોર્સ થી પાણી નહિ મળે તો ગાંધીનગર ના સાંસદ અમિતભાઈ શાહ ને રજૂઆત કરવા જતાં પેહલા ગાંધીનગર પોલીસ દ્વારા ધડપકડ કરવામાં આવી. પોલીસ તંત્ર ને અમે વિનંતી કરી કે અમે પ્રજા ના પ્રતિનિધિ છીએ અને અમારા વિસ્તાર ના સાંસદ ને રજૂઆત કરવી અમારો હક છે પરંતુ લોકશાહી મરી પરવારી હોય તેમ પોલીસ દ્વારા ભાજપ સરકાર ના ઇશારે અંકિત બારોટ,ગજેન્દ્રસિંહ વાઘેલા, ફેનીલ પટેલ ને ધરપકડ કરવા માં આવી જે નિંદનીય વાત છે. ગાંધીનગર માં લોકો ના પ્રશ્નો ઉઠાવવા હવે ગુનો હોય તેવું વાતાવરણ બની ગયું છે વિપક્ષ નો આવાજ દબાવી દેવામાં આવે છે. અમે પોલીસ થી ડરતા નથી લોકો ના પ્રશ્નો માટે જેલ માં જવું પડે તો પણ આમારી તૈયારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com