(બદલી નું લિસ્ટ જોવા માટે ઉપર આપેલી લિંક પર ક્લિક કરો)
ગુજરાત રાજ્યના ગાંધીનગરની કચેરી હેઠળની તાબાની સેવાના સિનિયર સરવેયર(વર્ગ-3)ના65 કર્મચારીઓની જિલ્લા નિરીક્ષણ જમીન દફતર, વર્ગ-2 તરીકે હંગામી ધોરણે બઢતી નિમણૂક આપવામાં આવી છે. આ સાથે તેમની જગ્યા પણ બદલાઈ છે.