ભારતના પૂર્વ રાસ્ટ્રપતિ જેમને બંગાળમાં પ્રણવ દા ની વધારે લોકો ઓડખે છે, ત્યારે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની તબિયત નાજુક છે. તેઓ સોમવારે સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો. દિલ્હી આર્મી રિસર્ચ અને રેફરલ હોસ્પિટલમાં ટાંકીને લખે છે, “પૂર્વ રાષ્ટ્રપ્રમુખ પ્રણવ મુખરજીની આરોગ્યની સ્થિતિ ચિંતાજનક છે. હાલમાં તેમની સ્થિતિ હંમોડાયનેમિકલી સ્ટબલ છે અને તેઓ વેન્ટિલેટર છે. પ્રમાણે આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ કહ્યું કે તેમને 10 ઓગસ્ટ ઑસ્ટિલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં મગજમાં ભરાયેલાં એક બ્રેઇન બ્લૉટનું ઇમર્જન્સી ઓપરેશન કરવું પડયું હતું જે જીવ બચાવવા માટે જરૂરી હતું મંગળવારે હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થતો જોવા મળી રહ્યો નથી અને તેમનું આરોગ્ય ખરાબ છે તે હાલ તો વેન્ટિલેટર સપોર્ટ પર છે તેમનું સ્વાસ્ય Hલ પણ ચિંતાજનક છે.
પૂર્વ રાષ્ટ્રપતિ એ સોમવાર તારીખ 10 ઓગસ્ટે પોતે ટ્વીટ કરીને પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતુ કે તે કોઈ બીજી સારવાર માટે ગયા હતા જ્યાં તેમનો કોરોના ટેસ્ટ પણ થયો જેમાં તે પૉઝિટિવ આવ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના દીકરી શર્મિષ્ઠા મુખરજીને બુધવારે સવારે પોતાના પિતા માટે વિટર પર ભાવનાત્મક સંદેશ લખ્યો. તેમણે લખ્યું કે ભગવાન તેમના માટે યોગ્ય રસ્તો પસંદ કરશે અને આગળ જે થશે, તેના માટે તેમને (શર્મિષ્ઠા)ને હિંમત આપશે. દીકરી શર્મિષ્ઠા પ્રણવ મુખરજી માટે પ્રાર્થના કરતા એક વર્ષ જૂની વાતોને પણ યાદ કરી તેમણે ટ્વીટ કર્યું કે ગત વર્ષે આ સમયે તેમને સર્વોચ્ચ નાગરિક સમાન ભારત રત્નથી સન્માનવામાં આવ્યા હતા અને આ વર્ષે તે ગભીર રીતે બીમાર છે શર્મિષ્ઠા ટ્વીટમાં લખ્યું “ગત વર્ષે 8 ઓગસ્ટનો દિવસ મારી જિંદગીનો સૌથી ખુશીના દિવસમાંથી એક હતો, જ્યારે મારા પિતાને ભારત રત્ન માન્યો ત્યારે એક વર્ષ પછી 10 ઑગસ્ટે તે ગભીર રીતે બીમાર થઈ ગયા છે. ભગવાન તેમના માટે સારું કરે અને મને જિંદગીના સુખ-દુખ સ્વીકાર કરવાની તાકાત આપે હું પણ આભાર માનું છું.’