દેશના ગૃહમંત્રી અમીતશાહ ને કોરોના પોઝિટિવ આવતા તેમના અનુયાપીઓ અને સહાધ્યાયોમાં ભારે ચિંતા પેઠી હતી, ત્યારે ઘણીજ જગ્યાએ તેમના સ્વાસ્થ્ય માટે પુજા-અર્ચના અને હવન કરવામાં આવ્યા હતા, ત્યારે કહેવત છેને કે, 10 ડોક્ટર બદલો પણ જેનાથી પ્રભાવિત અને જેના નસીબમાં લખ્યું હોય તેનેજ ધ્યેય પ્રાપ્ત થતો હોય છે, ત્યારે ગૃહમંત્રી એવા મહાબલી ને કોરોના પોઝિટિવ આવ્યા બાદ જનમાષ્ટમીના દિવસે હોમાભક્ત લઘુરુદ્ર યજ્ઞ કરાતા જ બીજા જ દિવસે અડીખમ ગુજરાતની જેમ આપના ગૃહમંત્રી પુરપાટવેગે ઝડપભેર અડીખમ ઊભા થઈ ગયા હોય તેમ કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો અને તેનો શ્રેય હેમરાજ પાડલિયાના નસીબમાં લખાયો હશે તે પણ હકીકત બનવા પામી છે.
ગુજરાતમાં નહીં પણ દેશમાં ફાયરબ્રાન્ડ અને ઝડપભેર નિર્ણય લેવા વાળા ગુજરાતના પનોતા પુત્ર અને કોરોના પોઝિટિવ આવતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જેથી રાજ્યમાં તમામ મિત્રો વર્તુળો દ્વારા મંદિરોથી લઈને અનેક જગ્યાએ પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારે હર હંમેશ લોકો માટે સેવા કરતા અને કોરોનાની મહામારીમાં શહેરમાં ગરીબોને અનાજ ની એક મહિનાનું રાશનની કીટ હજારો આપવામાં આવી હતી. હર હંમેશ આપવામાં છોટે બલી હેમરાજ પાડલીયા દ્વારા ગુજરાતના તમામ એવા સૌરાષ્ટ્રના ગામડામાં પણ કીટ વહેચવામાં આવી હતી. અને આપવામાં સદાય આંગળી ઊંચી રાખનારા દેશમાં ખૂબ જ ઓછા માનવી છે. કહેવત છે કે, આપનારનું કે આપેલું ક્યારેય ફોગટ જવાનું નથી. ત્યારે છોટે બલિને ત્યાં ભંડારો લોકડાઉનમાં ખુલ્લા મૂકી દીધી હોય તેમ માસ્કથી લઈને અનાજ ની કીટ સૌથી વધારે રેકોર્ડ બ્રેક વેચી હતી ત્યારે ગુજરાતના અને ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાતૂર બનેલા હેમરાજ પાડલીયા એ જન્માષ્ટમીના પવિત્ર પાવન પર્વને હરિના મિલન ના દિવસે ગાંધીનગર મુકામે અમિત શાહ નું સ્વાસ્થ્ય સારું ઝડપભેર થઈ જાય તે માટે મહાદેવ પ્રાર્થના કરી તેમજ મહામૃ ત્યુંજય હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બીજાજ દિવસે ગૃહમંત્રી એવા બાહુબલી ની તબિયતના સારા સમાચાર એટલે કે કોરોના નેગેટીવ આવતા ખુશીનો માહોલ સર્જાયો છે. આ પ્રસંગે ઋષિવંશી સમાજ સેવા સંઘ ની સુપ્રીમો અને છોટે બલી એવા હેમરાજભાઈ પાડલીયા, ગોહિલરાજસિંહ ચુડાસમા, રાજેશ સોલંકી, જીતુભાઈ અમરેલીયા, ધવલભાઇ પાડલીયા, અભિષેક બારડ હાજર રહ્યા હતા.
Jay Rushivanshi
જય ઋષિવંશી🙏