દુનીયામાં કોરોનાની મહામારીના કારણે અર્થતંત્ર હાલક-ડોલક થઈ ગયું છે, ત્યારે કોરોનાના કારણે દવાઉધોગ સિવાય અન્ય ધંધામાં ભારેખમ મંડી પ્રવર્તી રહી છે, ત્યારે જાણીતા ઉધોગપતિ કુમાર મંગલમ બિરલા એ પોતાના શેરહોલ્ડરો લખેલા એક પત્રમાં એવો દાવો કર્યો હતો કે કોરોના અને લોકડાઉન જેવી આપત્તિ સો વર્ષમાં એકાદવાર આવતી ધ્યેય છેઆ વરસે બા આપત્તિના કારણે 2020 21માં ગોમ કીમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં ભારે ઘટાડો થવાની શક્યતા હતી. તેમણે કહ્યું કે કોરોના એવા સમયે આવશો તો જ્યારે સમગ્ર વિનામાં અનિધિત પરિસ્થિતિ હતી અને ઘરઆગણે અર્થતંત્ર દબાણ હેઠળ હોવાથી પક્ષેથી પરિસ્થિતિ સુત જેવી હતી.
બિરલાએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે દેશનું 80 ટકાથી વધુ સ્થાનિક ઉત્પાદન એવા જિલાખોમાં થાય છે જ્યાં કોરોનાના કારણે લોકડ બાઉન જાહેર થયું તું. રેડ અને ઓરેન્જ તેમજ કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર થયા હતા આવા ક્ષેત્રોમાં ઉત્પાદનને વધુ પ્રતિકુળ અસર થઈ હતી. આ વિસ્તારોની આર્થિક પરિસ્થિતિ પણ ડામાડોળ રહી હતી. મેં હકીકત ધ્યાનમાં લેતા એમ કહી શકાય કે ચાલુ વરસે ઍટલે કે 2020-21માં “bડીપી ઓછું હશો છેલ્લા ચાર દાયકામાં એવું પહેલી વાર બની રહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે ગયા વર્ષની આખરે અને આ વર્ષના આરંભે ત્રિમાસિક લોકડાઉન લાદવામાં આવ્યો એને કારણે જુદા જુદા રાજ્યોમાં ઉત્પાદનની સ્થિતિ વધતી-ઓછી પ્રતિકૂળ અસર થઇ હતી. આ સંજોગોમાં સબળ નેતૃત્વ અને સચોટ વહીવટી તંત્ર ધરાવતી નક્કર પાવાવાળી કંપનીઓજ સારો દેખાવ કરી શકે એમ હતું અર્થતંત્રમાં ગડબડ થશે ખરી પરંતુ અગાઉની મંદી કરતાં 2020ની મંદી અલગ પ્રકારની હશે. બા મંદી તદ્દન અચાનક આપી અને કૅની પ્રતિકૂળ અસર પણ એવી જોરદાર રહી એ હકીકત સ્વીકારવી રહી. જોકે તેમણે ઉમેર્યું હતું કે દુનિયાભરમાં હવે લોકડાઉન પાછો ખેચાઇ રહ્યો હતો. એ સારું ચિહ્યું હતું. કોરોનાના ચેપનો બીજો મલો નહીં આવે તો અર્થતંત્રની ગાડી ઝડપભેર પાટા પર ચડી જવાની અમને આમાં છે.
માત્ર 79 રૂપિયામાં BSNL આપી રહ્યાં છે ધાંસુ પ્લાન, 3GB ડેટા અને ફાસ્ટ ઈન્ટરનેટ મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિની જાહેરાત બાદ iccએ ખાપી આ પ્રતિક્રિયા ધાનપુરના કાટુ ખાતે દીપડો પાંજરે પુરાયો, એક મહિનામાં 22 કેટલા થયા હુમલા ગીર સોમનાથમાં ભારે વરસાદના પગલે NDRF સહિત તંત્ર સજ્જ નીચાણવાળા ગામોમાંથી લોકોને સ્થળાંતર કરવાનું શરૂ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા દર્દીઓમાં બની જાય છે એન્ટિબોડી, ફરીથી સંક્રમણનો ભય ઓછો હોવાનું તારણ.