જૂનાગઢમાં યુવાન સરકારી નોકરીના ચક્કરમાં છેતરાયો, સચિવાલયમાં નોકરી આપવાના બહાને ૧૦ લાખની કરાઇ છેતરપિંડી

Spread the love

જુનાગઢના યુવાન સાથે સચિવાલયમાં કલાર્કની નોકરી અપાવવાના બહાને ૧૦ લાખની છેતરપીંડી થતા પોલીસમાં ફરીયાદ થતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી.પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢના ઝાંઝરડા રોડ પર મીરા એપાર્ટમેન્ટ બ્લોક નં.૪૦૧માં રહેતા રવીરાજ કુંડારીયાએ આરોપી નવનીત કાંતીભાઇ રામાણીએ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા અનુસાર ઝીંઝરીની નજીક કલાણા ગામ આવેલ હોયત્યાં મિત્ર થકી આરોપી નવનીત રામાણી રહે. કલાણા સાથે ઓળખાણ થઇ હતી બાદમાં મિત્ર લાલાભાઇએ આરોપી નવનીતના ગાંધીનગરમાં સારા સંપર્ક હોવાની નોકરીની લાલચ આપીને નવનીતભાઇને નોકરીનું ગોઠવવાનું કહયુ હતું. ત્?યાર બાદ આરોપી નવનીત તેના મિત્ર પાર્થ સાથે ફરીયાદીના ઘરે આવેલ અને બિનસચિવાલય કલાર્કમાં નોકરી અપાવવાનું ૧૧ લાખમાં નક્કી કર્યુ.સચિવાયલની જુનાગઢ ખાતે પરીક્ષા આપી હતી. બાદમાં જે કેન્સલ થઇ હતી. ત્યાર બાાદ ફરીથી બિનસચિવાલયની પરીક્ષા આવતા આરોપી નવનીતની સુચના મુજબ ઓએમઆરસીટની પાછળ કોડ લખેલ હતો. આ પરીક્ષાનું રીઝલ્ટ જાહેર થતાઅનેતેમાં ફરીયાદીનું નામ ન આાવતા આરોપી નવનીતને ફોન કરતા તેણે કહેલ કે તમારૂ નામ રીઝલ્ટમાં નહી તમારો સીધો હસમુખ પટેલ સાહેબનાા નામવાળો નિમણુંક લેટર આવશે.ઘણા સમયથી અમારી સાથે છેતરપિંડી કરીને ૧૦ લાખ પડાવી લીધા હતા.

નોધનીય છે કે નિયામક આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ ગાંધીનગરના બનાવટી નિમણુંક પત્ર બનાવી ભોગ બનનાર રવિરાજ કુંડારીયાને આપી વડોદરા હાજર થવાનું કહ્યુ પરંતુ ભાંડો ફુટતા આ ઓર્ડર કોઇને બતાવતા નહી રૂપીયા પાછા મળી જશે તેવુ કહી છેતરપીંડી કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com