અમદાવાદમાંથી એક વ્યકિતને ચોરી કરેલ એક્ટીવા સાથે પકડી પાડી ચોરીનો અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર શ્રી એમ.એલ.સાલુકેની ટીમના પો.સ.ઈ. જે.બી. પરમાર તથા અ.હે.કો. મોહમદ અશરફ તથા અ.પો.કો. સરદારસિંહ દ્વારા વાહન ચોરી કરતાં આરોપી દિપક ઉર્ફે ગગુ S/O મહેંદ્રભાઈ અરવિંદભાઈ ચુનારા ઉ.વ.૨૦ રહેવાસી- આઝાદ દંતાણીના મકાનમાં,નાગોરીવાડ શાહપુર અમદાવાદ શહેર ને શાહપુર શંકરભુવનના છાપરા પાસે જાહેર રોડ પરથી ઝડપી લીધેલ છે.

આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ

એક કાળા કલરની એકટીવા જેના આગળ પાછળ આર.ટી.ઓ. નંબર પ્લેટ લગાડેલ નથી જેનો એંજીન નંબર જોતા ૦૩૭૨૭૪ તથા ચેચીસ નંબર જોતા ૦૩૪૨૫૪ જેવો વંચાય છે. જેની હાલની અંદાજીત કિ.રૂ. ૨૦,૦૦૦/- ગણી શકાય

શોધાયેલ ગુન્હો:

વાડજ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૩૨૩૦૬૯૮/૨૦૨૩ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

આ કામનો આરોપી અગાઉ સાબરમતી પોલીસ સ્ટેશન તથા રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં પકડાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com