*ગુજરાતમાં બોગસ ડોક્યુમેન્ટ ના આધારે વિઝા અપાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું*
*અમદાવાદ વડોદરા ગાંધીનગરમાં cid ક્રાઇમના 17 જગ્યાએ દરોડા*
*ત્રણ શહેરના અનેક વિઝા કન્સલ્ટન્ટ ચડ્યા ઝપટે*
*ત્રણ દિવસ પહેલા એક શખ્સ બોગસ વિઝા અંગે પકડાયા બાદ સીઆઇડી ક્રાઈમ દ્વારા હાથ ધરાયું ઓપરેશન*
*વિઝા કન્સલ્ટન્ટ ની ઓફિસમાં અનેક દસ્તાવેજો મળ્યા, કોમ્પ્યુટર સીલ, અનેક શખ્સોની ધરપકડના ભણકારા*