ગોપીનગર, દેશમાં ભારતના વડાપ્રધાને એસ.સી, એસટી ઓબીસી સમાજ થી લઈને તમામ સમાજે માટે આયોગ નું નિર્માણ કર્યું છે, ત્યારે એસસી, એસટી, ઓબીસી વર્ગ માટે ભણતા વિદ્યાર્થીઓ જે શહેરમાં ભણવા આવે, ત્યારે જમવાનું હેવાનું અને ભણવા જવાનું ખૂબ જ મોકુદાટ હોય છે, ત્યારે પીએમ તથા સીએમ હારા અનેક યોજનાઓને અમલમાં મૂકી છે. ત્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છતાં અધિકારીઓ દ્વારા ગ્રાન્ટ ચૂકવવામાં હપ્તાગીરી કહો કે ભ્રષ્ટાચાર આ બધું અહીંયા માર્મિક થઈ ગયું છે. ત્યારે જૂન મહિનામાં છાબાલયો શરૂ થાય ત્યારે એક માસમાં પ્રથમ એડવાન્સ માન્ટનો
હપ્તો ચુકવી દેવો પડે ત્યારે અનેક સંચાલકોની રજૂઆતો બાદ દિવાળી કરવા ફક્ત એક હપ્તો ચૂકવ્યો જે તેમના પરના નાણાં ચૂકવવાના હોય, ત્યારે સૌથી વધારે કફોડી હાલત
અનુ.જાતીના છાબાલવની છે, સંસ્થાઓ માંગણી કરે ત્યારે ચકાસલી કરવા મહિલા મેડમ નીકળે અને ચકાસ્યા બાદ સેટિંગ ડોટકોમ ન થાય રાખે તો ટલ્લે ચઢાવે રાખે તેવી વિગતો પણ ગ્રામ થઈ છે. ઘણા જ અનુજાતી સમાજના છાત્રાલયો ભરવાના વાંકી જીવી રહ્યા છે ત્યારે છાત્રાલયના કર્મચારીઓને છેલ્લા છ મહિનાથી પગાર ચૂકવેલ નથી કર્મચારી પગારની માંગણી કરે તો છુટા કરી દેવાની પમકીઓ આપવામાં આવે છે સાન્ટના ચૂકવતા સંચાલકો ભરી ભરીને કેટલું ભરે અને ગાડીને કેટલા ધક્કા મારે કરિયાણાના વેપારીઓના બિલો પણ તનતોડ ચડી ગયા છે હવે ઉધાર પણ માલ આપતા નથી ત્યારે છાંટા લાયો માં રહેતા વિદ્યાર્થીઓને પણ મુખે મરવાનો વારો આવ્યો હોય તેમ તંત્ર દ્વારા શું છાગ ગયો ને ખંભાતીત તારા લગાવવાનો પ્લાન છે છાત્રાલયમાં રોજબરોજ શાકભાજી દૂધ લાઈટ બિલ ગેસ બિલ પણ ચડી ગયા છે ત્યારે આ દેવાના ડુંગરમાં દબાયેલા સંચાલકોને બહાર કાઢવા પેમેન્ટ છૂટું કરે ત્યારે સાચા લાયો દોડતા થાય ત્યારે એક….. મહિલા અધિકારી પોતે પોતાને ફુલન સમજી રહી છે પોતે સંચાલકો મળવા આવે તો મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓ બેસાડી નથી રાખતા તેમ આ ફુલન પોને આઠ કલાક બેસાડી રાખે છે ત્યારે આ ડિપાર્ટમેન્ટ બંધ કરાવવા કે પાછી અનુ જાતિના સાચા ગયો નો લાડવો બનાવવા મોકલ્યા હોય તેમ વળતી રહ્યા હોવાનું સુખી દ્વારા જાણવા મળેલ છે ત્યારે તું અનેક સંચાલકો અંડર કટ ઉચ્ચ કક્ષાએ કરિયાદ કરવા તૈયારી આદરી છે, ત્યારે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા આ મુદ્દે ઠંડો પછાડો અનેક વિદ્યાર્થીઓના પ્રશ્નનો સવાલ છે,
————
છાત્રાલયોની હાલત કફોડી, પગાર-ભથ્થા તો દૂર રહ્યા, વિદ્યાર્થીઓ માટે રોજબરોજ જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ ખરીદીને લાવવી કયાંથી? ગ્રાન્ટ ન ચૂકવતા કફોડી હાલત, અનુ.જાતિના છાત્રાલયો મરવાના વાંકે જીવી રહ્યા હોય તેવો ઘાટ, કરિયાણાના વેપારીઓ પણ ઉધાર આપવાનું બંધ કરતાં સંચાલકો વિમાસણમાં, સરકાર દ્વારા રોજબરોજ નવી યોજનાઓ આકાર લઈ રહી છે, ત્યારે છાત્રાલયો જે વિદ્યાર્થીઓ, શહેરમાં અને જિલ્લામાં ન ભણી શકતા હોય તેમના માટે છે, ત્યારે હવે છાત્રાલયો ને પધરાવવાના હોય તેમ વિસર્જન કરવા એક મહિલા અધિકારી ફુલનદેવી મેદાને ઉતર્યા છે, ત્યારે તૂંન મિજાજી એવા આ અધિકારી મહિલા મંત્રી કરતા પણ પાવર વધારે કરી રહ્યા છે