પરિણીત પત્‍ની સાથે પતિ દ્વારા અકુદરતી જાતીય સંભોગ IPC ની કલમ ૩૭૭ હેઠળ ગુનો ગણાતો નથી : કોર્ટ

Spread the love

મધ્‍યપ્રદેશ હાઈકોર્ટે એક વ્‍યક્‍તિ વિરુદ્ધ તેની પત્‍ની દ્વારા અકુદરતી સેક્‍સનો આરોપ લગાવીને દાખલ કરવામાં આવેલી FIR રદ કરી છે. ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું કે આ કાનૂની અપરાધ નથી કારણ કે મહિલાએ તેની સાથે લગ્ન કર્યા હતા.

જસ્‍ટિસ જીએસ અહલુવાલિયાની સિંગલ બેન્‍ચે જણાવ્‍યું હતું કે કાયદેસર રીતે પરિણીત પત્‍ની સાથે પતિ દ્વારા અકુદરતી જાતીય સંભોગ IPC ની કલમ ૩૭૭ હેઠળ ગુનો ગણાતો નથી તેવા નિષ્‍કર્ષ પર આવ્‍યા પછી, કોર્ટનો અભિપ્રાય છે કે તે વધુ વિચારણાને પાત્ર છે.તે જરૂરી નથી કે જ્‍ત્‍ય્‍ વ્‍યર્થ આરોપોના આધારે દાખલ કરવામાં આવી છે કે નહીં.

મધ્‍યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા બુધવારે આ આદેશ જારી કરવામાં આવ્‍યો હતો અને ગુરુવારે તેની માહિતી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી હતી. આદેશમાં કહેવામાં આવ્‍યું છે કે, વૈવાહિક બળાત્‍કારને અત્‍યાર સુધી માન્‍યતા મળી નથી. તેથી, પોલીસ સ્‍ટેશન કોતવાલી, જબલપુરમાં નોંધાયેલ ગુના નંબર ૩૭૭/૨૦૨૨ માં અરજદાર (પતિ) વિરૂધ્‍ધ એફઆઈઆર અને ફોજદારી કેસ રદ કરવામાં આવે છે.આરોપી વ્‍યક્‍તિએ તેની પત્‍નીની ફરિયાદ પર તેની સામે નોંધાયેલી FIR રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com