પાઇપ લાઇન તૂટતાં સંડાસ – પેસાબનો ફુવારો છૂટ્યો, જુઓ વિડીયો

Spread the love

અમુકવાર એવી ઘટનાઓનું નિર્માણ થાય છે, જેના કારણે અત્યંત ભયાવહ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે આવી જ એક પિરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે આ ઘટના ભારતની નથી.

https://x.com/dom_lucre/status/1839698183967916259?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1839698183967916259%7Ctwgr%5E03ee10dd85cef8fb0ab496b984196d810bafafd6%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

પરંતુ ભારતમાં વરસાદ મોસમ દરમિયાન અથવા કોઈપણ વ્યાવસાયિક ધોરણે આ ઘટના કરતા પણ ખરાબ પરિસ્થિતિ જોવા મળે છે. કારણ કે… ભારતમાં વરસાદી માહોલમાં દરેક સ્થળે ગોઠણ ધૂસ્યા પાણી ભરાતા હોય છે. તે ઉપરાંત ઠેર-ઠેર રસ્તાઓમાં ભૂવા પડેલા હોય છે.

ચીનના નેનિંગમાંથી એક Video સામે આવ્યો છે. આ ઘટનામાં એક પીળા રંગનો ફુવારો ભાયવહ રીતે ઉછળતો જોવા મળે છે. તેના કારણે રાહદારીઓને અને સ્થાનિકોને એક ખરાબ અનુભવ થયો હતો. આ ઘટનામાં એક ગટની પાઈપ ફાટી નીકળી હતી. તેના કારણે હવામાં 33 ફૂટ ઉંચો ફૂવારો ઉછળ્યો હતો. જોકે આ ગટરમાંથી રાહદારીઓ અને લોકો પણ માનવ મળનો વરસાદ થવા લાગ્યો હતો. જોકે Social Media પર આ ઘટના ચીનના દક્ષિણ વિસ્તારમાં બની હતી.

Social Media પર વાયરલ થયેલા એક Video માં દક્ષિણ ચીનમાં વ્યસ્ત રોડ પર કાર અને ટ્રકની બારીઓ પર માનવ મળનો ફુવારો હવામાં ઉડતો જોવા મળે છે. તો આ વિસ્તારમાં લોકો પણ માથાથી પગ સુધી માનવ મળમૂત્રમાં ઢંકાયેલા હતાં. વાયરલ Video માં કારની વિન્ડસ્ક્રીન સંપૂર્ણપણે મળથી ઢંકાયેલી જોવા મળે છે. Video માં માનવ મળનો પીળા રંગનો ફુવારો હવામાં ઉડતો જોવા મળે છે.

આ ભયાનક ઘટના ત્યારે બની જ્યારે બાંધકામ કામદારો નવી સીવેજ પાઇપ પર દબાણ પરીક્ષણ કરી રહ્યા હતાં. આ ગટરની પાઇપમાં અચાનક વિસ્ફોટ થતાં અનેક વાહનોને પણ નુકસાન થયું હતું. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. વિસ્ફોટ બાદ અધિકારીઓએ મોટાપાયે સફાઈ કામગીરી શરૂ કરી હતી. જોકે, નાનિંગ મ્યુનિસિપલ અધિકારીઓએ નકારી કાઢ્યું હતું કે વિસ્ફોટ બાંધકામ દરમિયાન આકસ્મિક નુકસાનને કારણે થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com