ગાંધીનગર
સદર કબડી રોમ્પિયનશિપ નું આયોજન કરવામાં આવેલ જેમાં ગાંધીનગર જિલ્લાની આર્ટસ ગર્લ્સ ટીમો. આવલ કેમાં કુલ ૯૬ છોકરીઓ ભાગ લેવા આવેલ જેમાં FRENYBEN DESAI FOUNDATION”ટીમ વિજેતા થયેલ જેના કોચ યશ વાઘેલા. તેમજ ૨૦૧૨ રનર્સઅપ થયેલ સ્પોર્ટસ એકેડમી સાણંદ જેના કોચ લાલજીભાઈ પટેલ આનંદ તેમજ ગાંધીનગર જિલ્લા કબડ્ડી એસોસિયેશન છેલ્લા પાંચ વર્ષ શ્રી નેશનલ લેવલ સિલેકટ થયેલ ખિલાડીઓ નું સનમાન જકરેલ તેમજ સિનિયર ખેલાડીઓનું સનમાન કરેલ નેશનલ લેવલ ગયેલા ખેલાડીઓનું જે કાર્યક્રમ માં શૈલાબેન સુનિલભાઈ ત્રિવેદી પ્રમુખ સ્થાને આવેલ તેમજ ઈન્ડિયા કોચ સુથાર સાહેબ આવેલ તેમજ ગાંધીનગર મુલ્લા કબડી એશોશિયેશન ના પ્રમુખ સુભાષલખન, મહામંત્રી શ્રી મુળચંદ ભાઈ સોલંકી તેમજ કોડા ભારતી ના કોચ વિશ્વનાથ આવેલ સૌનું સન્માન કરી કાર્યક્રમ પૂર્ણ કરેલ છે.

