દેશમાં વર્ષો જૂની મૂર્તિઓ, પ્રકૃતિઓનું રિસર્ચ કરતી વારાણસીની સંસ્થા
વર્ષો જૂના મંદિરો ખંડેરમાં ન ફેરવાય તે માટે આ સંસ્થા ખૂબ જ ઉપયોગી બની
નવીદિલ્હી
ભારતમાં જે જુના પુરાણા મંદિરો છે. તે પણીવાર મેન્ટેનન્સ અને સાઠ-સફાઈથી લઈને અનેક પ્રશ્નોના કારણે ઘણીવાર લુપ્ત થઈ જતા હોય છે. ત્યારે આવા દેશમાં અનેક મંદિરો છે, જેને ઝીણોદ્ધાર થી લઈને અનેક નવી રીતે કાયાકલ્પના સંકલ્પ સાથે સેન્ટર ફોર સનાતન સર્ચ ની સ્થાપના થઈ છે. તેનું કાર્યાલય હાલ ઉત્તર પ્રદેશ વારાણસી ખાતે આવેલું છે, ત્યારે જે શક્તિપીઠનું વર્ણન છે, તેમાં ૫૧ શક્તિપીઠ છે, ભારતમાં ૪૨, પાકિસ્તાન એક, ભાંગ્લાદેશ ચાર, શ્રીલંકા એક, નિબેટ એક, તથા નેપાળમાં બે શક્તિપીઠ છે, -૫૧ શક્તિપીઠ ધાર્મિક સ્થળ જ નહીં, પણ અર્થવ્યવસ્થા સમાજ વ્યવસ્થા સમાજ અને પર્યાવરણને જકડી રાખે છે, વર્ષો જૂના મંદિરો ખંડેરમાં ન ફેરવાય તે માટે આ સંસ્થા ખૂબ જ ઉપયોગી બની છે. ત્યારે આ સંસ્થાનું સંચાલન અનેક લોકો થકી થઈ રહ્યું છે. ત્યારે જીજે ૧૮ શહેરના યુવા અને નામાંકિત વ્યક્તિ અને અનેક સેવાઓ સાથે જોડાયેલા હાર્દિક જાનીની નિમણૂક રાષ્ટ્રીય મંત્રી તરીકે કરવામાં આવી છે, ગમે ત્યારે ભગવાનને વજ્ર પછી હાર પહેરાવો અને કોઈ પણ કામની અનેકને શુભકામના પાઠવો પણ વધુ શુભામના પાઠવવી હોય તો હાર્દિક આગળ લગાવવું જ પડે આ સંસ્થા જે કામગીરી કરી રહી છે તેમાં સંસ્થાની કામગીરીને અભિનંદન પાઠવીએ પણ હાર્દિક અભિનંદન હોય તો સંસ્થાનું લેબલ કેટલું મોટું થઈ જાય ત્યારે સંસ્થામાં અનેક લોકો જોડાયેલા છે ત્યારે હાર્દિક જાનીની નિમણૂક બાદ ગુજરાતમાં પણ ઘણા એવા મંદિરી જે આદિકાળથી છે જે રિસર્ચ કરવામાં ગુજરાતથી આ વ્યક્તિની નિમણૂક થતા શહેરમાં પણ હર્ષની લાગણી અનુભવી છે. શક્તિપીઠ મહા સમાગમ આયોજન સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ રમણ ત્રિપાઠી શ્રી લક્ષ્મીનારાયણ શર્મા રાષ્ટ્રીય મહામંત્રી ઇલેવન ઠાકર રાષ્ટ્રીય કોપાસાધ્ય એવા ત્રણ મહાનુભાવના સંયોજન અને ચકાસણી બાદ ગુજરાતના જીજે ૧૮ શ્રી હાર્દિક જાનીની નિમણૂક કરવામાં આવી છે, રિસર્ચ સેન્ટર ફોર સનાતન રીસર્ચ એવમ ટ્રાઈડેન્ટ સેવા સમિતિ ટ્રસ્ટ પણ ઝવેરીની જેમ હીરાને પારખ્યું તેમ જાનીને પારખીને નિમણૂક આપી છે. લખોટીઓ હોય તેમાં કંચો ગોતવો હોય તો, તે RIL દ્વારા શોપી કાઢવો છે. RIL નું નામ દેશમાં મોટું છે. ત્યારે આ રિસર્ચના આરીએલ એટલે રમણ ત્રિપાઠી, ઈલેવન ઠાકર, લક્ષ્મીનારાયણ શર્મા કહી શકાય, નનવે ગુજરાતમાં પણ ક્યાંય વર્ષો જૂના મંદિરો હશે અને જીજે ૧૮ ખાતે હશે તો અનેક પ્રકારના હાર હવે ખોલશે.
RIL એટલે રમણ ત્રિપાઠી, ઇલેવન ઠાકર, લક્ષ્મીનારાયણ શર્મા દ્વારા હાર્દિક જાનીની નિમણૂકથી શહેરમાં ચર્ચા જગાવી છે,
ગુજરાત રાજ્યમાં આજદિન સુધી કોઈ જ રિસર્ચ સેન્ટર નથી, ત્યારે ઉત્તર પ્રદેશના એવા સેન્ટર ફોર સનાતન રિસર્ચ સેવા સમિતિ જે ટ્રસ્ટ ચલાવી રહી છે તેમાં ૫૧ શક્તિપીઠોની પણ ચર્ચા છે આ સંસ્થા ભારત દેશમાં લાખો મંદિરો છે જેમાં ઘણા મંદિરોનો વર્ષો પેઢીઓ એવી ૫૦૦ વર્ષ જૂના છે તે મંદિરો લુપ્ત જો હોય અને બંધ પડેલા હોય તો રિસર્ચ કરીને આ સંસ્થા જીણોદ્ધાર કરવા તત્પર છે, ત્યારે ગુજરાતમાંથી બે ભાથી તેમાં અગાઉ એક ભાથી ઈલેવન ઠાકર પોતે સેવા આપી રહ્યા છે, હવે બીજા ભાથી હાર્દિક જાનીની નિમણૂક બાદ જીજે ૧૮ શહેરમાંથી બે બુદ્ધિજીવી વ્યક્તિઓ રિસર્ચને આગળ ધપાવે તેવી અનેક લોકો દ્વારા શુભકામના પાઠવી પણ તે હાર્દિક શુભકામના કારણ કે કોઈપણ શુભ કાર્યની શરૂઆત ગણપતિથી થાય પણ શુભેચ્છા પાઠવવી હોય તો પ્રથમ શબ્દમાં હાર્દિક જોઈએ જ હવે ખૂટતી કળી અને રિસર્ચ સેન્ટરમાં અનેક લોકો સેવા આપે છે ત્યારે ગુજરાતમાંથી એક પીછું મોરનું હોય તેમ હાર્દિક નામથી જોડાયું છે,


