આજે સરકારી કમર્ચારીઓ દંડાયા, પોલીસની વિશેષ ડ્રાઈવ હેલમેટ વગર આવનાર કર્મચારી વિરુદ્ધ પગલા લેવાશે

Spread the love

અમદાવાદ

અમદાવાદ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીને હેલ્મેટ પહેરવા સૂચના અપાઈ હતી. અમદાવાદ પોલીસ વિભાગના કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતી વખત નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ. પોલીસ અધિકારીને તેમની નીચેનો સ્ટાફ હેલ્મેટ પહેરી છે કે નહિ તેની ચકાસણી કરાશે. તેમજ હેલ્મેટ પહેર્યા વગર આવનારા કર્મચારીને કચેરીમાં પ્રવેશ નહિ અપાય. સાથએ જ હેલ્મેટ વગરના કર્મચારીઓ વિરૂદ્ધ એમ.વી એક્ટ ની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ સુત્રોએ જણાવ્યુ હતું. આજે સરકારી કમર્ચારીઓ દંડાયા, કચેરી બહાર આ કારણોસર પોલીસની વિશેષ ડ્રાઇવ કરાશે. વધતા જતા અકસ્માતને લઈ હાઈકોર્ટ દ્વારા મહત્વનો રા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં દ્વિચક્રી વાહન પર બેસનાર બંને વ્યક્તિઓ ફરજીયાત હેલ્મેટ પહેરવું અને કાયદાનું ઉલ્લંધન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો.

જેને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સરકારી કચેરીઓમાં આવતા વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો તાજેતરમાં પરિપત્ર કરવામાં આવ્યો છે. તેમજ વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને વ્યક્તિઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. ત્યારે આજે એટલે કે તારીખ ૧૧ ફેબ્રુઆરીથી હેલ્મેટ તથા સિટ બેલ્ટ ને લઈ પોલીસ દ્વારા ાઈવ ચલાવવામાં આવનાર છે. જેમાં સરકારી કચેરી બહાર ટ્રાફિક નિયમોને લઈ હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર આવતા કર્મચારીઓ દંડાશે. ગુજરાત ફાઁ ના પરિપત્ર બાદ સુરત અને અમદાવાદ પોલીસ એક્શનમાં જોવા મળી છે. અમદાવાદના 4 નારોલ, આનંદનગર, ઉષ્માનપુરા, ગામ્ય એસ પી ઓફિસ,ચેકિંગ સવારે १०६ ૧૧ કરવામાં આવ્યું હતું.

ડીજીપીએ તમામ સરકારી કચેરીમાં લોકો હેલ્મેટ પહેરી આવાનું સૂચન કર્યું હતું. તમામ શહેરોમાં આજ થી ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીની બહાર ચેકીંગ કરવામાં આવતા સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર આવે તો મેમો આપવાની કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેસરકારી કમચારીઓ હેલ્મેટ પહેરીને આવે તેમને ફૂલ આપી સ્વાગત કરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટ એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદના ટ્રાફિક અને તે દૂર કરવાની વ્યવસ્થાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથો સાથે હાઈકોર્ટે બાઈક ચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરવાની અમલવારી કરાવવા આદેશ કર્યો છે. બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું તે અંગે અમલવારી ન થતી હોવાથી હવે તે પણ અમલવારી કરાવવા આદેશ કર્યો હતો.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com