ફોટો: આલેખન : સુરેશ પટેલ, ગાંધીનગર
અમદાવાદ
બાળકોની પ્રસિદ્ધ ધારાવાહીક સીરીયલ ‘બાલવીર’નો દેવ જોશીએ પોતાની ગર્લફેન્ડ એવી આરતી સાથે સાદાઈથી નેપાળના પ્રખ્યાત કામાખ્યા મંદિરમાં સગાઈ કરી હતી અને હવે તારીખ ૨૮મી ફેબ્રુઆરીના દિવસે લગ્નનું રિસેપ્શન અમદાવાદ લીલાપુર ખાતે SAWO ફાર્મ હાઉસમાં યોજાયેલ છે, નોંધનીય છે કે, સોની સબ ટીવીના ધારાવાહીકના અનેક નાના-મોટા કલાકારો આ કાર્યક્રમની શોભા વધારવા હાજર રહેશે.