GJ-18 ખાતે ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે મનપાની ચૂંટણીમાં ઉમેદવારો મત લેવા માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે વોડ નંબર પાંચના કોંગ્રેસના ઉમેદવારો મત કરતા પ્રજાજન જે કોરોનાની મહામારી માં પીડાઈ રહ્યું છે તેની ત્વરિત ચિંતા કરીને મતદાન કરતાં માનવજાતની સેવા અને મહામારીમાં પ્રજાની પડખે ઊભા રહેવું તેમ સમજીને વોર્ડ 5 ના ઉમેદવાર બ્રિજરાજ સિંહ ગોહિલ અરવિંદ પટેલ વૃંદા કુમારી પુરોહિત હેમલતાબેન પરમાર દ્વારા સેકટર-૨૩ તથા વોર્ડ નંબર 5 માં જે વિસ્તાર આવે છે તેમાં જનજાગૃતિ લાવવા અને ફરજિયાત પહેરો વારંવાર હાથ ધુઓ અને સેનેટાઈઝર થી હાથ ધોવા માનવજાત માટે માનવ મિત્ર બન્યા હતા ત્યારે રાજકીય હા લોકો મતદાન માટે પ્રચાર કરી રહ્યા છે ત્યારે અહીંયા પ્રજાના હિત માટે કોંગ્રેસના ઉમેદવારો મેદાને ઉતર્યા છે.
GJ-18 ખાતે હાલ કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો ઊભરાઈ રહી છે ત્યારે એક વર્ષ પહેલાં જે સેવાના ઉદ્દેશ્યથી માસ્કને સેનેટાઈઝર વહેતા હતા તે હાલ કોઈ દેખાતા નથી વોર્ડ નંબર 5 મામદની ચિંતા કરવા કરતાં પ્રથમ નાગરિકોની ચિંતા કરીને વોડ નંબર પાંચના ઉમેદવારો સામે લડત આપવા માટે માસ્ક સેનેટાઈઝર ઘરે-ઘરે જાગૃતિ લાવવા અભિયાન શરૂ કર્યું છે ત્યારે હાલ રાજકીય પક્ષો પોતે પ્રચારમાં વ્યસ્ત છે અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી યોજવી જોઇએ આ કોરોનાની મહામારી તેવું નિવેદન આપેલ છે ત્યારે પ્રજાની ચિંતા વોર્ડ નંબર પાંચના ઉમેદવારોએ પ્રથમ કરીને કોરોનાની મહામારી માં બ્રિજરાજસિંહ પ્રજાના બ્રિજ સેવા સેતુ બન્યા છે ત્યારે અરવિંદ પટેલ પણ આ સેવામાં જોડાયા છે મહિલા બંને ઉમેદવારોમાં વૃંદા બેન પુરોહિત હેમલતાબેન ને કોરોના સામે પ્રજા જાગૃત થાય અને માસ્ક ફરજિયાત પહેરે તે માટે ઘરે ઘરે પહોંચાડાયા હતા.
પ્રજાજનને આ મહામારીમાં પ્રજા સેતુ બનીને જન જાગૃતિ લાવવી જરૂરી છે મત કરતા અમને માનવ જાતની ચિંતા વધારે છે અને અમે માનવ મિત્ર બનીને તેમના સેતુ બનવા માંગીએ છીએ – બ્રિજરાજ સિંહ ગોહિલ
કોરોનાની મહામારીમાં દવાખાના હોસ્પિટલો ઉભરાઇ રહ્યા છે ત્યારે પ્રજાજનને માસ્ક ફરજિયાત પહેરો અને શોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે – અરવિંદ પટેલ
સોશિયલ ડિસ્ટન્સ ઉપરાંત માસ્ક ફરજીયાત પહેરવું, વારંવાર સાબુથી હાથ ધોવાનું રાખો – વૃંદા કુમારી પુરોહિત
વોર્ડ નંબર 5 ખાતે પણ ઘણા જ દર્દીઓ કોરોના થી પીડાય રહ્યા છે ત્યારે જનજાગૃતિ થકી અમોએ આ પહેલ કરી છે – હેમલતાબેન પરમાર