ઓક્સિજન લેવલ વધારવા ઘરગથ્થુ ઉપાય એવો કોરોના નો રામબાણ ઈલાજ

Spread the love

દેશમાં કોરોનાથી લાખો વ્યક્તિઓ સંક્રમિત થયા છે જ્યારે અનેક ઘરગથ્થુ ઉપાયો જે ઓક્સિજન લેવલ ઘટી જાય છે તેના માટે રામબાણ ઈલાજ સાબિત થયા છે ત્યારે કોરોના દર્દીઓને સૌથી વધુ તકલીફ ઓક્સિજનની થાય છે. હાલ હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો પણ ઘટી રહ્યો છે. જેથી અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યો છે પરંતુ જો ઓક્સિજનની માત્રા ઘટી જાય તો ઓક્સિજનનો સપ્લાય બોટલ દ્વારા જ મેળવી શકાય તેવું નથી. તમે ઘરે પણ આસાનીથી ઓક્સિજનની માત્રા વધારી શકો છો કોરોનાની બીજી લહેરમાં 40 ટકા દર્દીઓને ઓક્સિજન લેવલ ઓછું થાય છે.

આવામાં ધરેલું નુસખાથી પણ ઓક્સિજનનું પ્રમાણ વધારી શકાય છે. રાજકોટના એક આયુર્વેદિક તબીબે કોરોનાના દર્દીએ ઓક્સિજન લેવલ વધારવા શું કરવું તેનો વીડિયો બનાવીને લોકો સુધી માહિતી પહોંચાડી છે.

ઓક્સિજન લેવલ વધારવા દેશી અને વિલાયતી ઉપાયો

  • કપૂરની એક ગોળી એક ચમચી રાઈ, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી અજમાની પોટલી બનાવીને સુધો. પોનિંગ થેરાપી દર્દીને અમુક સમય માટે પડખે અને ઉંધા સુવડાવવા
  • શ્વાસોશ્વાસ યોગ્ય કરવા રોજ રાઈ-મીઠું પાણીમાં નાખી ઉકાળી નાસ લેવો
  • 14 દિવસ પહેલા જન્મેલા બાળકને કોરોના ભરખી ગયો, પિતા માસુમનો દેહ લઈને બહાર નીકળ્યા
  • ઓક્સિજન લેવલ વધારવા કુદરતી અને નિર્દોષ ઉપાયો રોજ પ્રાણાયામ કરવા એ ન આવડે તો શાંત મગજ રાખી, ટટ્ટાર બેસી ઉંડા શ્વાસોશ્વાસ લેવા,
  • પૂષ્કળ પર્યાપ્ત માત્રામાં શુધ્ધ પાણી પીવું કુદરતી હવા શ્વાસમાં જાય તે રીતે દિવસ પસાર કરવો બારી બારણા ખુલ્લા રાખો
  • વ્યાયામ કરવો શક્તિ અને સમય મુજબ શ્રમ કરવો. હરિયાળીનો, વૃક્ષોનો સંગાથ રાખવો.
  • હિમોગ્લોબીન વધે જળવાય તેવો ખોરાક લેવો

તમે જાતે ઘરે ઓક્સીમીટરમાં જોઈ શકશો કે આ પ્રયોગ કરવાથી તમારું ઓક્સિજન લેવલ તરત જ બુસ્ટ થશે. અત્યારે લગભગ તમામ 108 સર્વિસ એબ્યુલન્સમાં દર્દીને ટ્રાન્સફર વખતે શ્વાસની તકલીફ વખતે ઓક્સિજન ઉપરાંત આ પ્રયોગ પણ સતત ઉપયોગમાં લેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com