ગુજરાતનું અને ય્ત્ન-૧ અને ય્ત્ન-૫ હાલ કોરોનાનું છઁ સેન્ટરની જેમ જંક્શન બન્યું છે. ૧ દર્દીને રજા આપવામાં આવે તો બીજા ૨૦ દર્દી સારવાર માટે તરફડી રહ્યા છે. કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે. રોજબરોજ નવા આંકડાઓજાેતાં સ્છરૂ મહીનામાં કોરોનાની સ્થિતિ વિકટ બને તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ છે. ત્યારે કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય અનએ વરીષ્ઠકોરોનાના નવા કેસની સંખ્યા આંકડો મેના પ્રથમ સપ્તાહ દરમિયાન રોજના 20 હજાર આસપાસ થઈ જશે. ડો. શાહે જણાવ્યું હતું કે, ગુરુવારે કેન્દ્ર સરકારની કમિટી અને વરિષ્ઠ તબીબો સાથે ચર્ચા કરી હતી.
આ ચર્ચા દરમિયાન તબીબોએ ચેતવણી આપીછે કે ભારતમાં ત્રણ સપ્તાહમાં કેસ બમણાથી અઢી ગણા થઈ જશે. ભારતમાં કોરોનાના કેસોનો આંકડો રોજના 4થી 4.5 લાખ પર થઈ જશે જ્યારે ગુજરાતમાં હાલના કેસની સરખામણીએ રોજના 16થી 20 હજાર કેસને આંબી શકે છે.
નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચી ગયો છે