ઝીલુભાથી લઇને સ્મશાનમાં જે અગ્નિદાહ, લાકડા ગોઠવવાનું, મૃતકના બોડીને મૂકવાનુંજે લોકો કામ કરે છે, તે કોરોના વોરીયર્સ કરતાં પણ ખૂબજ મહત્વના છે, તેમને પણ પરીવાર છે, પણ ભગવાન ભરોસે હવે મુક્તિધામ શંકરના શરણે બેસ્યા છીએ, ત્યારે શંકર ભોલે જ બચાવે છે,
અનેક નેતાઓ, નગરસેવકો એ પાછું વળીને આ સ્મશાન તરફ કોરોનાના કેસો વધતાં અને મૃતક આંક વધતાં જોયું નથી, ત્યારે ૨૪કલાક હવે તો પધારો આ સેવામાં
દેશમાં કોરોનાનો કહેર વર્તાવ્યો છે. રોજબ રોજ લાખોની સંખ્યામાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા જોતાં અનેક લોકોના મૃત્યુ પણ થયા છે, ત્યારે કોરોનાના ખોફથી અનેક લોકો ભયભીત અને ડરાયા છે. ત્યારે ના GJ -૧૮ જીલુભા ધાંધલ પોતે સવારે રોજ ઘરે કહીને નીકળે છે, કે મને કાંઇ થઇ જાય
તો ઘરનો પુગાડતા, અહીંયા જ મને અગ્નિસંસ્કાર કરી દેજો આવી વાણી સાથે જીવતા અનેરોજબરોજ ૫૦ થી વદારે બિનવારસ હોય કે કોવિડના મત પામેલા વ્યક્તિઓને ડર વિનાઅને કોરોનાનો ચેપ ના ડર વગર પોતે સેવા કરી રહ્યા ચે. થોડા મહીના અગાઉ તેમના વિરુદ્ધ વંટોળ ઉભો કરીને માહોલ બનાવવામાં આવ્યો હતો. તેમાંથી તો કલીનચીટ મળી ગઇ, પણ આ કોરોનાની મહામારીમાં એકપણ વિરોધીયો દેખાતા નથી, ત્યારે આ ભાથી પોતે સ્મશાનના શંકર થઇને સેવા કરી રહ્યા છે. નામ ઝીલુ પણ ગમે તેવી સમસ્યા હોય કે
કોરોનાની આંધી આ બધાને ઝીલી બે સેવા ઝીલુને નતમસ્તક સલામ…આપણે હિન્દી ચલચિત્રોમાં
જાેઇએ છીએ, કે પોલીસ ઇન્સ્પેક્ટર પોતે કહે છે, કે ગુનેગારોને પકડવા સાંજે હું ઘરે આવીશ કે કેમ? પાછો જીવતો રહીશ કે કેમ? ત્યારે તે ચલચિત્રોમાં જાેવા મળે છે, ત્યારે અહીંયા આબેહુમ GJ-૧૮ નો
ઝીલુ પોતે કોરનાથી મૃત્યુ પામેલા દર્દીઓને પોતેઅગ્નિદાહથી લઇને સ્વજનોને પણ હિંમત આપી રહ્યા છે.
તેમના પત્ની નગરસેવક હોવા છતાં ઘરે સ્પષ્ટ પણે જણાવે છે, કે જીવતો આવું તો ઠીક, બાકી મને મુક્તિધામના સ્મશાનમાં કાંઇ થઇ જાયતો અહીંયા જ અગ્નિસંસ્કાર દઇ દેજાે, આવું કાઠીયાવાડી મિજાજમાં કહે છે, આ જાેતાં અનેક લોકોની હિંમત ઝીલુભાને મળી છે, ત્યારે તમામ વિરોધીયોને ચેલેન્જ છે, કે વધારે નહીં તો ૨ કલાક તો બધાયે આ સ્મશાનગૃહમાં, કારણ કે બધાની ફાટે છે. કોરોનાનો ડરથી અનેકલોકો ભયભીત છે. ત્યારે આ ભાથી ૨૪ કલાકમાં ૨૦ કલાક અહીંયા જ સેવામાં પાથર્યા પડેલા છે. આવા અનેક જીલુભા જેવા જે સ્મશાનમાં અગ્નિસંસ્કારમાં ફરજ બજાઇ રહ્યા છે. તે કોરોના વોરીયર્સના પણ બાપ છે. ભગવાન સૌનું ભલું કરે, અને તમામને સ્વચ્છ, કુશળ રાખે, ત્યારે ભગવાન પણ આજે કામ કરી રહ્યા છે, ત્યાંરે ૪ કાનથી આર્શીવાદ આપેલ હોય તેમ કોઇને કોરોના નથી થયો, તે સાચી વાત છે. ત્યારે રામ રાખે તેને કોણ ચાખે, ઝીલુભા પોતે હાલ બીજુ સગડીયો સ્મશાનની ઉભી કરવા મથી રહ્યા છે. ત્યારે હોસ્પિટલોમાં જગ્યા નથી, પેક થઇ ગયું છે, અને નિતિન પટેલે પણ પોતેને પોતાના પ્રવચનમાં હોસ્પીટલમાં વેઇટીંગ હોવાની વાત દોહરાવી છે. ત્યારે હોસ્પીટલો અને સ્મશાન પણ હાઉસફુલ થતાં ઝીલુભા આજે નવી સગડીયો ઉભી કરીને કોવિડ- ૧૯ થી ય્ત્ન -૧૮ વધી ખાતે જિલ્લામાંથી આવતી બોલીયોને અગ્નિસંસ્કાર સમયસર મળી રહે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. કોરોના સામે બાથભીડ્યા ઝાલીમ બન્યા ઝીલુભા, ઝીલુભાને પૃચ્છા કરતાં તેમણે જણાવેલ કે, અમે નહીં કરીયે તો આ કોણ કરશે? બધા ડરશે તો કોરોનાને મ્હાત કેવી રીતે અપાશે, સરકારની ચીંતા હોસ્પીટલમાં સારવાર માટે કરી રહી છે, ત્યારે જે કોરોનાથી મૃત્યુ પામ્યા છે, જેના છેલ્લો વિસામો હોય ત્યાં પણ ભીડ, અને ભરચક થતાં અમો નવી સગડીયો અને નવી જગ્યા ઉભી કીરને મૃતકના સ્વજનો હેરાન ન થાય તે માટે હરહંમેશા અમે પ્રયત્નશઈલ છીએ.