કોરોના મહામારી એ દુનિયા ને પેટમાં લીધું છે ત્યારે કુદરતે આપ્યું છે તો વાપરવાની પણ જીગર જાેઈએ અને આ મહામારીમાં સિવિલ અને સ્મશાન ની મુલાકાત લેવી તે નાનીસૂની વાત નથી ત્યારે કોરોના ના કેસો GJ ૧૮ ખાતે વધતાં અને પ્રાઇવેટ તથા સરકારી દવાખાનામાં ર્રેજીકેઙ્મઙ્મ હોવાથી ડેપ્યુટી મેયર અને અનેક લોકોએ દાખલ થવા આજીજી અને ભલામણ કરી હતી ત્યારે ડેપ્યુટી મેયર પોતે પંદર દિવસથી અવિરત સેવામાં જોતરાઇ ગયા છે ત્યારે કોરોના મા ઓપીડી કોઈ જવાની હિંમત કરતું નથી પણ મને સાચવશો મારો ભગવાન રામ અને જય દ્વારિકાધીશ કહીને અવિરત સેવા આપ તા નાજાભાઇ ઓપીડીમાં હમણાંથી જાેવા મળી રહ્યા છે ક્યારે ઓપીડીમાં મોટાભાગના લોકો દાખલ થવા આવે છે ત્યારે ખરેખર ઓક્સિજન લેવલને નીચું હોય અને સારવારની જરૂર હોય તેમને પ્રથમ પ્રાધાન્ય આપવા પોતે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે તેમણે પોતાના પત્રમાં એમ્બ્યુલન્સ વાન ઓન વ્હીલ માટે પણ ત્વરિત માંગણી કરેલી છે અત્યારે લોકો ઓક્સિજન મેળવવા દોડધામ કરી રહ્યા છે ત્યારે ડેપ્યુટી મેયર જુદી-જુદી સંસ્થાઓ પાસેથી ઓક્સિજન મળે અને ઘરે જ સારવાર શક્ય હોય તો ઘરે કરવા પણ જણાવી રહ્યા છે. ડેપ્યુટી મેયર નાનાભાઈ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શહેર પછી ગ્રામ્ય વિસ્તારોથી કોરોના દર્દીઓ વધતાં હોસ્પિટલ પેકથઈ ગઈ છે ત્યારે ઓક્સિજન લેવલ સરખું આવે અને જાે હોસ્પિટલમાં સારવારની જરૂર ન હોય તથા ઘરે ઝડપ થી સાજા થઇ શકતા હોય તો તેમણે ઘરે આઇસોલેશન કોઈ નહિ હોય તેમ જણાવ્યું હતું કારણ કે હોસ્પિટલમાં દાખલ થયા બાદ જે ઘરના સભ્યો સહકાર આપીને જમવાથી લઈને દવાની કેર કરે તે અત્યારે ભીડના સ્પીડમાં ના પણ થઈ શકે ઘરના સભ્યોના કિલ્લોલથી માણસ ૫૦ ટકા માનસિક રીતે સારો થઈ જાય છે ત્યારે તેમણે જે પણ દર્દીને કોરોના પોઝિટિવ આવે તેમાં પાંચ જેટલા મોટા ડોક્ટરોને રિપોર્ટ બતાવીને બહારથી જેનેરિક દવા મળતી હોય તો તે દવા ચાલુ કરાવીને કોર્સ કરાવી દેવો જાેઇએ ત્યારે ડેપ્યુટી મેયર સેક્ટર ૧૭ માં આવેલ ડોમ રાયસણ ખાતે આવેલ ગુડાનો હોલ થી લઈને અનેક જગ્યાઓ છે જે હજારો દર્દીઓને સમાવી શકીએ ત્યારે કોરોના ના વોર્ડ તથા ઓપીડીમાં કોઈ જવા માટે તૈયાર નથી ત્યાંથી પોતે પવન પુત્ર નું નામ લઈને સેવા કરી રહ્યા છે આ તેમણે એ પણ જણાવ્યું હતું કે રેમડેસીવર ની માંગ પ્રાઇવેટ હોસ્પિટલ થી લઈને બીજી પણ હોસ્પિટલો માંગી રહી છે ત્યારે આ માંગને પહોંચી વળવા પોતે પણ કલેકટર તથા કમિશનરને આ સંદર્ભે ધ્યાન દોર્યું હતું. ડેપ્યુટી મેયર પોતે આજે પણ પોતાનું વાહન અને સરકારી વાહન ક્યારે વાપરવાનું નહીં અને કોરોના માં જે દર્દીઓને બહારથી દવા નો આવે અને કન્ડિશન ન હોય તો મદદરૂપ પણ થઈ રહ્યા છે ત્યારે ઘરના સભ્યો પણ કોરોના ઓપીડીમાં ડેપ્યુટી મેયર રોજ જતા હોવાથી કાગારોળ અને કકળાટ કરતા હોય છે ત્યારે જે ખ્તદ્ઘ ૧૮ ખાતે સ્થિતિ બની છે તેને આપણે આપેલ મુસીબતને સૌ સાથે મળીને અવસરમાં પલટાવી જ પડશે ઘરે બેસી રહીશ તો આ પરિસ્થિતિમાં પ્રજા નુંશું થશે તેવા ઉમદા વિચારોથી પોતે ભાવવિભોર બનીને દોડી રહ્યા છે